CBSE
બહુભ્રુણતા થવાનું કારણ
ભ્રુણપુટમાં બેથી વધારે અંડક અને અનેક ભ્રુણપોષકેન્દ્ર
ભ્રુણપટમાં એક કરતાં વધારે અંદકોષની હજરી
ભ્રુણપુટની સંખ્યા અંડકની જેમ વધારે
ભ્રુણપુટમાં એડકની સંખ્યા એક કરતાં વધારે
પ્રદેહજો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે હોય છે. તેવી વનસ્પતિનાં નામ કયાં છે ?
મરી
લવિંગ
બીટ
A અને C બંને
ફળનું નિર્માણ બીજાશયમાંથી જ થાય તેવા ફળોને શું કહે છે ?
અફલિતફળ
બીજવુહીન ફળ
કૂટફળ
સત્યફળ
ફલિત અંડક એટલે ........
બીજ
અફલિતફળ
ફળ
સત્યફળ
બીજનાં બીજપત્રો શા માટે જાદા6 અને ફૂલેલા હોય છે ?
બીજપત્રોનું નિર્માણ નિલમ્બ દ્વારા થાય છે.
તેમાં અસંખ્ય મુક્ત કોષકેન્દ્રો હોય છે તેથી.
તેમાં અનામત ખોરાકનો સંગ્રહ થાય છે.
બીજપત્રો ભ્રુણવિકાસ દરમિયાન મહત્વનો ભાગ ભજવે છે.
નોન એન્ડોસ્પર્મિક બીજમાં સ્થાયી ભ્રુણપોષ શા માટે હોતો નથી ?
બીજપત્રોનું નિર્માણ નિલમ્બ દ્વારા થાય છે.
તેમાં અસંખ્ય મુક્ત કોષકેન્રો હોય છે તેથી.
બીજમાં પાણેની માત્રા વધારે હોય છે.
બીજમાં અનામત ખોરાકનો સંગ્રહ થાય છે.
બીજસુષુપ્તતા ને કારણે ........
સરળતાથી તેનો સંગ્રહ કરી શકાય છે.
પછીના વર્ષોમાં પાક મેળવવા માટે ઉગાડી શકાય છે.
બીજનાં અંકુરણમાં મુશ્કેલી પડે છે.
A અને B બંને
200
2000
1000
10,000
B.
2000
નીચેના પૈકી અસંગત જોડ જણાવો.
ભ્રુણપોષી બીજ – વટાણા
અફલિત ફળો – કેળાં
બીજ દેહશેષ – મરી
અભૂણપોષી બીજ – મગફળી
પુષ્પાસન ફળના નિર્માણમાં ફાળો આપે તેવા ફળને શું કહે છે ?
અફલિત ફળ
બીજવિહીન ફળ
કૂટફળ
સત્યફળ