CBSE
1-r, 2-u, 3-p, 4-v, 5-t
1-t, 2-u, 3-q, 4-s, 5-r
1-r, 2-t, 3-p, 4-s, 5-q
1-t, 2-u, 3-p, 4-v, 5-q
વિધાન A : પરાગનલિકાનો વિકાસ પરાગરજમાંથી થાય છે.
કારણ R : પરાગરજના સ્પોરોલીનીન ન ધરાવતા છિદ્રમાંથી પરાગરજનું એંકુરણ થઈ પરાગનલિકા વિકસે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : એસ્ટરેસી એપોમીકીટક વનસ્પતિ છે.
કારણ R : અસંયોગીજનનથી પ્રજનન થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
1-p, 2-s, 3-q, 4-r
1-s, 2-r, 3-q, 4-p
1-r, 2-s, 3-q, 4-p
1-q, 2-r, 3-s, 4-p
વિધાન A : બીજમાં એક કરતાં વધુ અંડક સર્જવાની ઘટનાને બહુભ્રુણતા કહે છે.
કારણ R : અંડકમાં એક કરતાં વધારે ભ્રુણપુટ આવેલા હોય.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : સપુષ્પ વનસ્પતિઓ પરાગનયન માટેની પ્રયુક્તિઓ વિકસાવે છે.
કારણ R : સતત સ્વપરાગનયન થવાથી અંતઃસંવર્ધનદબાણ સર્જાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : મહાબીજાણુ માતૃકોષનું સમવિભાજન થતાં ચાર એકકોષી મહાબીજાણુનું નિર્માણ થાય છે.
કારણ R : મહાબીજાણુમાંથી ભ્રુણપટનુ6 નિર્માણ થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : નરજન્યુઓ અને માદા જન્યુઓના મિલનની ક્રિયા થતાં ફલિતાંડ સર્જાય છે.
કારણ R : યુગ્મનજ નવા છોડનું સર્જન કરે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : બધાં પુષ્પોમાં ચાર ચક્રો આવેલાં હોય છે.
કારણ R : પુષ્પો લિંગી પ્રજનન-અંગ તરીકે વર્તે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
D.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પુંકેરસ પરાગાશય યોજી, પુંકેસર તંતુ, જેવા ત્રણ ભાગો ધરાવે છે.
કારણ R : પુંકેસર નરજન્યુઓ અને માદા જન્યુઓના મિલનની ક્રિયા થતાં ફલિતાંડ સર્જાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.