CBSE
આપેલ આકૃતિ શેની છે ?
મહાબીજાણુ
પરાગરજ ચતુષ્ક
પરાગ મતૃકૉષ
પુખ્તપરાગરજ
આપેલ આકૃતિ શેની છે ?
માદા જન્યુજનક
પરાગરજનું અંકુરણ
સ્ત્રીકેસર
પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતો પુષ્પનો ઊભો છેદ
આપેલ આકૃતિમાં a અને b ક્રમશઃ શું દર્શાવે છે ?
a-કોષકેન્દ્ર, b-બાહ્ય આવરણ
a-કોષરસ, b-અંતઃઆવરણ
a-કોષકેન્દ્ર, b-અંત:આવરણ
a-કૉષરસ, b-બાહ્ય આવરણ
આપેલ આકૃતિમાં a અને b શું દર્શાવે છે ?
a-મધ્યસ્તર, b-લઘુબીજાણુ માતૃકોષ
a-એન્ડોથેસિયમ, b-લઘુબીજાણુ માતૃકોષ
a-એન્ડોથેસિયમ, b-પોષકસ્તર
a-મધ્યસ્તર, b-પોષલસ્તર
આપેલ આકૃતિ શેની છે અને a અને b માટે વિકલ્પો શોધો.
માલ્વા, b-પરાગાશય, c-પરાગાસન
પ્રિમ્યુલા b–પરાગાસન c–પરાગાશય
પ્રિમ્યુલા, b-પરાગાશય, c-પરાગાસન
માલ્વા, b-પરાગાસન, c-પરાગાશય
GA
IAA
C2H4
ABA
આપેલ આકૃતિમાં a અને b ક્રમશઃ શું દર્શાવે છે ?
a-કોષકેન્દ્ર b– જનીનછિદ્ર
a-નાલકોષકેન્દ્ર, b-જનનકોષ
a-જનનકોષ, b-નાલકોષકેન્દ્ર
a-કોષરસ, b-નાલકોષ
આપેલ આકૃતિમાં a,b,c,d નાં સાચાં નામ ?
a-નાભિ, b-ભ્રુણપુટ, c-સહાયકકોષ, d-અંડનાલ
a-નાભિ, b-દ્વિતિયક કોષકેન્દ્ર, c-અંડકોષ, d-બીજકેન્દ્ર
a-નાભિ, b-દ્વિતિયક કોષકેન્દ્ર, c-અંડકોષ d–બીજકેન્દ્ર
a-નાભિ, b-ભ્રુણપુટ, c-અંડકોષ, d-બીજકેન્દ્ર
D.
a-નાભિ, b-ભ્રુણપુટ, c-અંડકોષ, d-બીજકેન્દ્ર
આપેલ આકૃતિમાં a ને સંગત વિકલ્પ કયો છે ?
તે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.
તે રસસ્તર ઉપરાંત બે આવરણયુક્ત હોય છે.
અર્ધીકરણ દ્વાર નરજન્યુનું નિર્માણ કહે છે.
A અને B બંને
આપેલ આકૃતિમાં a અને b કઈ પ્રક્રિયા દર્શાવી છે ?
a-સ્વફલન, b-ગેઈટોનોગેમી
a-સ્વફલન, b-પરપરાગનયન
a-સ્વપરાગનયન b–પરપરાગનયન
a-પરપરાગનયન b–સ્વપરાગનય