Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

161.

આપેલ આકૃતિમાં a અને b શું દર્શાવે છે ?

  • a-મધ્યસ્તર, b-લઘુબીજાણુ માતૃકોષ 

  • a-એન્ડોથેસિયમ, b-લઘુબીજાણુ માતૃકોષ

  • a-એન્ડોથેસિયમ, b-પોષકસ્તર 

  • a-મધ્યસ્તર, b-પોષલસ્તર 


162.

આપેલ આકૃતિમાં a ને સંગત વિકલ્પ કયો છે ?


  • તે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. 

  • તે રસસ્તર ઉપરાંત બે આવરણયુક્ત હોય છે. 

  • અર્ધીકરણ દ્વાર નરજન્યુનું નિર્માણ કહે છે.

  • A અને B બંને 


163.

આપેલ આકૃતિ શેની છે ?

  • મહાબીજાણુ

  • પરાગરજ ચતુષ્ક

  • પરાગ મતૃકૉષ 

  • પુખ્તપરાગરજ 


164.

આપેલ આકૃતિમાં a અને b ક્રમશઃ શું દર્શાવે છે ?

  • a-કોષકેન્દ્ર, b-બાહ્ય આવરણ

  • a-કોષરસ, b-અંતઃઆવરણ 

  • a-કોષકેન્દ્ર, b-અંત:આવરણ 

  • a-કૉષરસ, b-બાહ્ય આવરણ 


Advertisement
165.

આપેલ આકૃતિમાં a અને b ક્રમશઃ શું દર્શાવે છે ?

  • a-કોષકેન્દ્ર b– જનીનછિદ્ર

  • a-નાલકોષકેન્દ્ર, b-જનનકોષ 

  • a-જનનકોષ, b-નાલકોષકેન્દ્ર 

  • a-કોષરસ, b-નાલકોષ 


166.

આપેલ આકૃતિમાં a,b,c,d નાં સાચાં નામ ?

  • a-નાભિ, b-ભ્રુણપુટ, c-સહાયકકોષ, d-અંડનાલ

  • a-નાભિ, b-દ્વિતિયક કોષકેન્દ્ર, c-અંડકોષ, d-બીજકેન્દ્ર 

  • a-નાભિ, b-દ્વિતિયક કોષકેન્દ્ર, c-અંડકોષ d–બીજકેન્દ્ર 

  • a-નાભિ, b-ભ્રુણપુટ, c-અંડકોષ, d-બીજકેન્દ્ર 


167.

આપેલ આકૃતિમાં a અને b કઈ પ્રક્રિયા દર્શાવી છે ?

  • a-સ્વફલન, b-ગેઈટોનોગેમી 

  • a-સ્વફલન, b-પરપરાગનયન

  • a-સ્વપરાગનયન b–પરપરાગનયન 

  • a-પરપરાગનયન b–સ્વપરાગનય 


Advertisement
168.

આપેલ આકૃતિ શેની છે અને a અને b માટે વિકલ્પો શોધો.

  • માલ્વા, b-પરાગાશય, c-પરાગાસન

  • પ્રિમ્યુલા b–પરાગાસન c–પરાગાશય 

  • પ્રિમ્યુલા, b-પરાગાશય, c-પરાગાસન 

  • માલ્વા, b-પરાગાસન, c-પરાગાશય 


C.

પ્રિમ્યુલા, b-પરાગાશય, c-પરાગાસન 


Advertisement
Advertisement
169.

આપેલ આકૃતિ શેની છે ?

  • માદા જન્યુજનક 

  • પરાગરજનું અંકુરણ

  • સ્ત્રીકેસર

  • પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતો પુષ્પનો ઊભો છેદ 


170. તે સુષુપ્ત બીજમાં ગેરહાજર હોય છે. 
  • GA

  • IAA

  • C2H4 

  • ABA


Advertisement