CBSE
1. આની સાથે વનસ્પતિ વ્ર્દ્ધિનો પ્રારંભ થાય છે અને
2. આ આવસ્થા પૂરી થયા બાદ વૃદ્ધિ માટેના જરૂરી પરિબળો પ્રાપ્ય થાય.
3. બીજાવરણ દૂર થતાં પ્રરોહાગ્રનો વિકાસ થતાં પ્રથમ ઉદ્દભવે.
1. બીજાંકુરણ, 2. સુષુપ્તતા કાળ, 3. બીજાવરણ
1. બીજાંકુરણ, 2. સુષુપ્તતા કાળ, 3. પ્રથમ પર્ણ
1. બીજાવરણ 2. બીજાંકુરણ, 3. પ્રથમ પર્ણ
1. સુષુપ્તતા કાળ, 2. બીજાંકુરણ, 3. બીજાવરણ
ભ્રુણના વિકાસ દરમિયાન ઊગતા પ્રથમપર્ણ અને ભ્રુણાગ્રચોલને સંયુક્ત રીતે ........ કહે છે.
પરિવેષ્ટક
અવલંબન મૂળ
ભ્રુણાગ્ર ધરી
પ્રાથમિક રચના
સુષુપ્ત બીજમાં ABA ની મુખ્ય ભુમિકા કઈ છે ?
ટ્રાન્સલેશનને ચાલુ કરવું.
ટ્રાન્સક્રિપ્સને ચાલુ કરવું
ટ્રાન્સક્ર્પ્સનને અવરોધવું
ટ્રાન્સલેશનને અટકાયેલું રાખવું.
રાઈઝોફોરામાં કેવા પ્રકારનું બીજાંકુરણ જોવા મળે છે ?
વાસંતીકરણ
ઉપરીભુમિકા બીજાંકુરણ
અધોભૂમિક બીજાંકુરણ
જરાયુજ અંકુરણ
તે ABA ની અસર નાબૂદ થવાથી થતી ઘટના છે.
ભ્રુણ સક્રિય બને.
પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ થાય.
યોગ્ય ઉત્સેચકોનું નિર્માણ થાય.
આપેલ તમામ
D.
આપેલ તમામ
તે એક વર્ષાયુ વનસ્પતિમાં જોવા મળતી જીર્ણતાનો પ્રકાર છે.
ક્રમિક વર્ધાક્ય
હવાઈ પ્રરોહનું વર્ધાક્ય
સમગ્ર દેહનું વર્ધાક્ય
આપેલ તમામ
બીજ પાણીનું શોષણ કઈ ક્રિયા દ્વારા કરે છે ?
પ્રસરણ
શોષણ
આસૃતિ
અંતઃચૂષણ
હવાઈ પ્રરોહની જીર્ણતા કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે ?
દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં
બહુવર્ષાયુ વનસ્પતિઓમાં
એકવર્ષાયુ વનસ્પતિઓમાં
A અને B બંને
બીજાંકુરણ માટેની પૂર્વશરત કઈ છે ?
અનુકૂળ તાપમાન
પર્યાપ્ત પાણી
પૂરતો O2
આપેલ તમામ
‘ફણગો ફૂટવો’ એટલે ........
ભ્રુણાગ્રમાંથી પ્રરોહતંત્રનો વિકાસ થવો.
સુષુપ્ત બીજ સક્રિય થવું.
ભ્રુણમૂળમાંથી મૂળ બનવું.
ભ્રુણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકાસ પામી બીજછિદ્રમાંથી બહાર આવવું.