CBSE
આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. વર્ધનધીલ પ્રદેશમાં કોષોનો ચયાપચય દર ઝડપી હોય છે.
2. વિસ્તરણ-પ્રદેશમાં કોષના કોષકેન્દ્રમાં વધારો થાય છે.
3. પરિપક્વન પ્રદેશમાં કોષોનું સ્વરૂપ અને કદ કાયમી બને છે.
4. પ્રરોહાગ્રમાં ગોઠવાયેલા વર્ધમાનપેશીના કોષો વ્વારંવાર વિભાજન પામે છે.
TFTF
TFTT
FTTF
FFTT
આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. દેહધાર્મિક દ્રષ્તિએ વ્ર્દ્ધિ ચયાપચયની ફલશ્રુતિ છે.
2. ચય વિઘટનાત્મક ક્રિયાઓ છે.
3. અપચય સર્જનાત્મક ક્રિયાઓ છે.
4. વૃદ્ધિના ફળસ્વરૂપ શુષ્ક વજનમાં વધારો થાય છે.
TFTF
TFFT
FFTT
FTTT
આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. સાઈટોકાઈનીનની અસર હેઠળ અગ્રકલિકાનું પ્રભુત્વ ઘટે છે.
2. ઑક્ઝિન શ્વસનક્રિયાને ઉત્તેજે છે.
3. ABA તાણની પરિસ્થિતિને અવરોધે છે.
TFT
FFF
TTF
TTT
વિધાન A : પ્રકાશ-અવધીના પ્રચાર માટે પ્રકાશપ્રાપ્તિના અને તેને અનુસરતા અંધકારના સમયગાળાનો સાતત્ય અનિવાર્ય છે.
કારણ R : દીર્ધદિવસી વનસ્પતિના પ્રકાશ સમયગાળામાં ક્ષણિક અંધકાર સર્જાય તો પુષ્પસર્જન પ્રતિચાર વધુ જોવા મળે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ઘઉં અને અન્ય ધાન્યો એકવર્ષાયુ વનસ્પતિ છે.
કારણ R : તેમાં સમગ્ર અંગોનું વાર્ધાક્ય જોવા મળે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. જીબરેલીન જનીનિક વામનતાની અભિવ્યક્તિ દૂર કરે છે.
2. સાઈટોકાઈનીન પર્ણોમાં ક્લૉરોફિલલની જાળવણી કરે છે.
3. ઈથિલીન તાણની પરિસ્થિતિને અવરોધે છે.
FTT
FFT
TTF
TTT
આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. બીજ સૌપ્રથમ અંતઃચુષણ દ્વારા પાણીનું શોષણ કરે છે.
2. આદિમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકાસ પામી બીજછિદ્રમાંથી બહાર આવે છે.
3. ફણગો ફીટવો એ બીજાંકુરણની શરૂઆત સૂચક પ્રક્રિયા છે.
TTT
FTT
FFF
TTF
વિધાન A : પ્રરોહાગ્ર અને મૂલાગ્રના કોષો વારંવાર વિભાજન પામે છે.
કારણ R : પરોહાગ્ર અને મૂલાગ્રના ટોચન ભાગે અગ્રસ્થ વર્ધંશીલ પેશી આવેલી હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : વાસંતિકરણ કૃત્રિમ પ્રક્રિયા છે.
કારણ R : વાસંતિકરણ સમગ્ર વનસ્પતિને સ્પર્શતી પ્રક્રિયા છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
B.
A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી.
વિધાન A : લઘુદિવસી વનસ્પતિઓમાં પુષ્પસર્જન માટે નિયત પ્રકાશમર્યાદા કરતાં ઓછો સમય પ્રકાશ જરૂરી હોય છે.
કારણ R :લઘુદિવસીવનસ્પતિના અંધકાર સમયગાળામાં ક્ષણિક પ્રકાશ પ્રાપ્ય કરાવાય તો પુષ્પસર્જન પ્રતિચાર જોવા મળતો નથી.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.