Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

Advertisement
211. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : લઘુદિવસી વનસ્પતિઓમાં પુષ્પસર્જન માટે નિયત પ્રકાશમર્યાદા કરતાં ઓછો સમય પ્રકાશ જરૂરી હોય છે.
કારણ R :લઘુદિવસીવનસ્પતિના અંધકાર સમયગાળામાં ક્ષણિક પ્રકાશ પ્રાપ્ય કરાવાય તો પુષ્પસર્જન પ્રતિચાર જોવા મળતો નથી.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

B.

A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

Advertisement
212. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રરોહાગ્ર અને મૂલાગ્રના કોષો વારંવાર વિભાજન પામે છે.
કારણ R : પરોહાગ્ર અને મૂલાગ્રના ટોચન ભાગે અગ્રસ્થ વર્ધંશીલ પેશી આવેલી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

213.

આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. બીજ સૌપ્રથમ અંતઃચુષણ દ્વારા પાણીનું શોષણ કરે છે. 
2. આદિમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકાસ પામી બીજછિદ્રમાંથી બહાર આવે છે. 
3. ફણગો ફીટવો એ બીજાંકુરણની શરૂઆત સૂચક પ્રક્રિયા છે. 

  • TTT

  • FTT 

  • FFF

  • TTF 

214. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : વાસંતિકરણ કૃત્રિમ પ્રક્રિયા છે.
કારણ R : વાસંતિકરણ સમગ્ર વનસ્પતિને સ્પર્શતી પ્રક્રિયા છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
215.

આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. સાઈટોકાઈનીનની અસર હેઠળ અગ્રકલિકાનું પ્રભુત્વ ઘટે છે. 
2. ઑક્ઝિન શ્વસનક્રિયાને ઉત્તેજે છે. 
3. ABA તાણની પરિસ્થિતિને અવરોધે છે. 

  • TFT

  • FFF 

  • TTF 

  • TTT 

216. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ઘઉં અને અન્ય ધાન્યો એકવર્ષાયુ વનસ્પતિ છે.
કારણ R : તેમાં સમગ્ર અંગોનું વાર્ધાક્ય જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

217.

આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. જીબરેલીન જનીનિક વામનતાની અભિવ્યક્તિ દૂર કરે છે. 
2. સાઈટોકાઈનીન પર્ણોમાં ક્લૉરોફિલલની જાળવણી કરે છે. 
3. ઈથિલીન તાણની પરિસ્થિતિને અવરોધે છે. 

  • FTT

  • FFT

  • TTF 

  • TTT

218. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશ-અવધીના પ્રચાર માટે પ્રકાશપ્રાપ્તિના અને તેને અનુસરતા અંધકારના સમયગાળાનો સાતત્ય અનિવાર્ય છે.
કારણ R : દીર્ધદિવસી વનસ્પતિના પ્રકાશ સમયગાળામાં ક્ષણિક અંધકાર સર્જાય તો પુષ્પસર્જન પ્રતિચાર વધુ જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
219.

આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. વર્ધનધીલ પ્રદેશમાં કોષોનો ચયાપચય દર ઝડપી હોય છે. 
2. વિસ્તરણ-પ્રદેશમાં કોષના કોષકેન્દ્રમાં વધારો થાય છે. 
3. પરિપક્વન પ્રદેશમાં કોષોનું સ્વરૂપ અને કદ કાયમી બને છે. 
4. પ્રરોહાગ્રમાં ગોઠવાયેલા વર્ધમાનપેશીના કોષો વ્વારંવાર વિભાજન પામે છે. 

  • TFTF

  • TFTT 

  • FTTF 

  • FFTT 

220.

આપેલ વિધાન ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. દેહધાર્મિક દ્રષ્તિએ વ્ર્દ્ધિ ચયાપચયની ફલશ્રુતિ છે.
2. ચય વિઘટનાત્મક ક્રિયાઓ છે.
3. અપચય સર્જનાત્મક ક્રિયાઓ છે.
4. વૃદ્ધિના ફળસ્વરૂપ શુષ્ક વજનમાં વધારો થાય છે.

  • TFTF

  • TFFT  

  • FFTT 

  • FTTT

Advertisement