Important Questions of સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

11.

દૂધમાંથી દહીં બનાવવામાં કયા બૅક્ટેરિયા ઉપયોગી છે ?

  • લેક્ટો મિથેનોજેન્સ 

  • લેક્ટોકોક્સ

  • લેક્ટો સ્ટ્રેપ્ટોકોક્સ 

  • લેક્ટૉ બેસિલસ 


12.

નીચેનામાંથી કોણ ઉર્જા ખાતર બેને પૂરાં પાડે છે ?

  • ઊર્જાપાક 

  • પેટ્રોપાક 

  • બાયોગૅસ

  • ઉપર્યુક્ત બધાજ


13.

નીચે પૈકી કયા દેશમાં અલ્કોહૉલનો ઉપયોગ બળતણ તરીકે થાય છે ?

  • બ્રાજીલ 
  • ચીન

  • જર્મની 

  • યુ.એસ.એ


14.

નીચેનામાંથી બીટી-કોટનની લાક્ષણિકતા કઈ છે ?

  • લાંબા રેસા અને વધુ ઉત્પાદન 

  • ઢાલિયા જીવડા અને મોલો-મશી પ્રતિરોધક

  • મધ્યમ ઉત્પાદન અને વધુ લાંબા રેસા 

  • રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. 


Advertisement
15.

દ્વારા દૂધમાં કયા ઘટકનું પાચન થાય છે ?

  • ન્યુક્લિઈક ઍસિડ

  • લિપિડ્સ 

  • કાર્બોદિત 

  • પ્રોટિન્સ 


16.

બાયોગૅસના બંધારણમાં

  • થોડા પ્રમાણમાં CH4

  • 50 – 70 % CH4

  • 30 -40 % CH4

  • 80 % C2H4


17.

ચીઝ અને ટેડ્ડી પીણું કઈ પ્રક્રિયાની નિપજ છે ?

  • આથવણ 

  • નિર્જલીકરણ

  • નિસ્યંદન 

  • પાશ્વરાઈઝેશન 


18.

જીનેટિક એંજિનિયરિંગ અને આધુનિક વાયોટેક્નૉલોજીના જ્ઞાનના ઉપયોગમાં કયા સજીવો જરૂરી છે ?

  • વનસ્પતિઓ 

  • પ્રાણીઓ 

  • સૂક્ષ્મ જીવો 

  • એક પણ નહિ


Advertisement
19.

એઝેટોબેક્ટર અને એઝોસ્પાયરિલમ શેના ઉદાહરણ છે ?

  • વિઘટકો 

  • રોગકારક બૅક્ટેરિયા

  • સહજીવી N2 સ્થાપકો

  • મુક્તજીવી N2 સ્થાપકો 


20.

દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં શું ઉત્પન્ન કરે છે ?

  • ક્ષાર 

  • ઍસિડ્સ 

  • બેઈઝ 

  • ત્રણેય


Advertisement