Important Questions of સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

31.

ઈફ્લુઅન્ટ માટે સચો વિકલ્પ પસંદ કરો.

  • STPs માં ક્રિયાશીલ સ્લઝ પછી વધેલું પાણી

  • STPs ના પ્રથમ તબક્કામાં રચાયેલા પ્રાથમિક સ્લઝનુ6 નીચેનું પાણી 

  • ગાળણ અને અવસાદન દ્વારા રચાયેલ પ્રાથમિક સ્લઝની ઉપરનું પણી 

  • સમગ્ર શુદ્ધિકરણની પ્રક્રિયામાં વધેલું પાણી 


32.

STPs ના પ્રથમ તબક્કામાં તરતો કચરો અને ગોળાશ્મોની કાકરીઓ દૂર કરવામાં આવે છે ?

  • ગાળણ અને અવસદન 

  • ગળણ અને ધોવાણ 

  • અવસાદન અને નિસ્યંદન 

  • ગાળણ અને નિસ્યંદન


33.

રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટડવા માટે કયા સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરાય છે ?

  • ટ્રાયકોર્ડમાં પોલિસ્પોરમ

  • સ્ટ્રેપ્ટોકોક્સ 

  • રાઈઝોપસ નિગ્રિકેન્સ 

  • મોનોસ્કસ પુર્પુરિયસ 


34.

પેનિસિલિનનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે ?

  • ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ


  • પેનિસિલિયમ નોટેટમ 
  • એસ્પરજીલસ નાઈઈઝર 

  • એઝિક્ટોબેક્ટર એસિટિ 


Advertisement
35.

સાઈટ્રિક ઍસીડ બનાવવા કયો સજીવ ઉપયોગી છે ?

  • લેક્ટોબેસિલસ એસેટી

  • એઝેટોબેક્ટર એસેટી

  • એસ્પરજીલ નાઈઝર 

  • ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ 


36.

સ્ટ્રેપ્ટોકાયનેઝનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે ?

  • રુધિરવાહિનીમાં રુધીરને ગંઠાતું અટકાવવા માટે

  • કપડાં પર તૈલી ડાઘા દૂર કરવા. 

  • રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા. 

  • દર્દેઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા. 


37.

એન્ટિબાયોટિક્સ માટે કયું અસંગત વિકલ્પ છે ?

  • ફુમેજીલિન 

  • ટેટ્રાસયડિન

  • એસિટ્રેસીન 

  • કાર્બોમાયોસિન 


38.

અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘડનાર તરીકે કોનો ઉપયોગ થાય છે ?

  • L – મેલિક ઍસિડ 

  • L – લાયસિન

  • સાયક્લો સ્પોરિન – B

  • સાયક્લોસ્પોરિન – A


Advertisement
39.

અરેબિયા ગોસિપી દ્વારા શું મેળવવામાં આવે છે ?

  • લાયપેઝ 

  • ગ્લુકામાયલેઝ

  • Vit - B12

  • રીબોફ્લેવીન 


40.

STPs માં થતી જૈવિકક્રિયા કઈ છે ?

  • અવસાદન

  • નિસ્યંદન 

  • ગાળણ 

  • ફ્લોક્સ 


Advertisement