CBSE
માઈકોરઈઝા માટે અસંગત બાબત કઈ છે ?
ક્ષાર અને શુષ્કતા સામે રક્ષન આપે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ફૉસ્ફરસનું શોષન કરી આપે.
મુક્ત N2 નું સ્થાપન કરી આપે.
TFTF
FTTF
TFFT
FTFT
નીચેનામાંથી કયું સ્વયંપોશી સજીવોનું જુથ છે ?
ઓસિલેટોરિયા, એનાબીના. નોસ્ટૉક, સાયનોબૅક્ટેરિયા
ઓસિલેટોરિયા, એનાબીના, રાઈઝોપસ
નોસ્ટૉક, એસ્પરજીલસ, એનાબીના, રાઈઝોપસ
ઓસિલેટોરિયા, એનાબીના, નોસ્ટૉક, સાયનો બૅક્ટેરિયા
1. લેક્ટોબેસિલસ દ્વારા લેક્ટિક અસિદનું ઉત્પાસન થાય છે.
2. લેક્ટોબેસિલસ દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગી છે.
3. લેક્ટૉબેસિલસ વિટામિન K ની ગુણવત્તામાં વધારો કરે છે.
4. લેક્ટોબેસિલસ દૂધના કેટલાક લિપિદને અંશતઃ પચાવે છે.
TTTF
TFFT
TTFF
TTFT
કયા સજીવોનું જૂથ N2 – સ્થાપક છે ?
એઝેટોબેક્ટર અને એઝોસ્વાયરિલિયમ
એનાબીના અને નોસ્ટૉક
એઝેટોબેક્ટર અને ઓસિલોટેરિય
TFTF
FTFT
TFTT
TFFF
માઈકોરાયઝા એટલે ................
બૅક્ટેરિયા અને છોડનું સહજીવન
બૅક્ટેરિયા અને ફૂગનું સહજીવન
ફૂગ અને છોડનું સહજીવન
એક પણ નહિ.
ફ્લોક્સ બને માઈકોરાઈઝા એમ બંનેમાં સંકળાયેલા સામાન્ય સૂક્ષ્મ જીવ કયો છે ?
લીલ
બક્ટેરિયા
ફૂગ
વાઈરસ
નીચેનામાંથી કયો વિકલ્પ મુક્તજીવી અને સહજીવી ફૂગ માતે સાચો છે ?
ગ્લોમસ અને રાઈઝોપસ
ટ્રાયકોડર્મા અને એઝોસ્પારિલિયમ
ગ્લોમસ અને એઝોસ્પારિલિયમ
ટ્રયકોડર્મા અને ગ્લોમસ
જૈવિક ખાતરોમાં ઉપયોગી સૂક્ષ્મ જીવોનું જૂથ કયું છે ?
એનાબીના, બેસિલસ થુરીન્જીઓસીસ, ટ્રાયકોર્ડમાં
સુડોમોનાસ, રાયઝોબિયમ, ટ્રાયકોર્ડમાં
બકુલો વાઈરસ, એઝોસ્પારિલિયમ, સયનોબૅક્ટેરિયા
રાયઝોબિયમ, એઝેક્ટોબેક્ટર, એનાબિના, નોસ્ટૉક