CBSE
બાયોગૅસના ઉત્પાદનમાં કયા બૅક્ટેરિયા ઉપયોગી છે ?
યુબૅક્ટેરિયા
મિથેનોજન્સ
મિથેનોટ્રોપ્સ
ઓર્ગેનોટ્રોફ્સ
એન્ટિબાયોટિક શોધ કરનાર વૈજ્ઞાનિક ............ ?
ડબલ્યુ, ફ્લેમિંગ
આર. કોચ
એ. ફ્લેમિંગ
લૂઈ પાશ્વર
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?
સ્ટેપ્ટોકોક્સ – સ્ટેરિન્સ
યીસ્ટ – ઈથેનોલ
પેનિસિલિયમ – પેનિસિલિન
મિથેનોજન્સ – બાયોગૅસ
શાના નિર્માણમાં બેસિલસ થુરિંજેઐંસિસનો ઉપયોગ થાય છે ?
જૈવ મેટાલૉજીકલ પદ્ધતિ
જૈવ જંતુનાશક વનસ્પતિ
જૈવખાતર
જૈવ ખનીજકરણ પદ્ધતિ
કયો સજીવ જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગી છે ?
કેસીઓ
એઝોલા
E-Coli
સ્પાયરોગાયરા
નીચેનામાંથી સંગત જોડ કઈ ?
યિસ્ટ – બાયોગૅસનું ઉત્પાદન
શ્ર્લેષ્મીય ફૂગ – રિંગવર્મ રોગ
રાઈઝોબિયમ – શિમ્બી કૂળની વનસ્પતિઓના મૂળતંત્ર પર પરોપજીવી
માઈકોરાઈઝા – P નું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે
સામાન્ય પાણીની સરખામણીએ સિવેઝથી પદૂષિત પાણીનો BOD ............. ?
સામાન્ય હોય.
શુન્ય હોય.
વધુ હોય.
ઓછો હોય.
જૈવિક ખાતર એટલે ..........
એનાબી અને નોસ્ટૉક
ગાયનું છાણ અને ખેતીવાડેનો કચરો
ઝડપથી વૃદ્ધિ દર્શાવતો પાક
એક પણ નહિ
BOD શેનું માપન છે ?
Hb સાથે સંયોજાયેલા CO ના પ્રમાણનું
અંધકાર દરમિયાન લીલી વનસ્પતિ માટે જરૂરી O2 ના જથ્થાનું
જળાશયોના નિકાલ કરેલા ઔધ્યોગિક કચરાનું
પાણીમાં રહેલાં કાર્બનિક દ્રવ્યોનું
D.
પાણીમાં રહેલાં કાર્બનિક દ્રવ્યોનું
BOD કોની સાથે સંકળાયેલ છે ?
સૂક્ષ્મ જીવો અને કાર્બનિક દ્રવ્યો
સૂક્ષ્મજીવો
કાર્બનિક દ્રવ્યો
એક પણ નહિ