CBSE
ચીઝ અને ટેડ્ડી પીણું કઈ પ્રક્રિયાની નિપજ છે ?
આથવણ
નિર્જલીકરણ
નિસ્યંદન
પાશ્વરાઈઝેશન
નીચેનામાંથી બીટી-કોટનની લાક્ષણિકતા કઈ છે ?
લાંબા રેસા અને વધુ ઉત્પાદન
ઢાલિયા જીવડા અને મોલો-મશી પ્રતિરોધક
મધ્યમ ઉત્પાદન અને વધુ લાંબા રેસા
રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે.
જીનેટિક એંજિનિયરિંગ અને આધુનિક વાયોટેક્નૉલોજીના જ્ઞાનના ઉપયોગમાં કયા સજીવો જરૂરી છે ?
વનસ્પતિઓ
પ્રાણીઓ
સૂક્ષ્મ જીવો
એક પણ નહિ
દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં શું ઉત્પન્ન કરે છે ?
ક્ષાર
ઍસિડ્સ
બેઈઝ
ત્રણેય
એઝેટોબેક્ટર અને એઝોસ્પાયરિલમ શેના ઉદાહરણ છે ?
વિઘટકો
રોગકારક બૅક્ટેરિયા
સહજીવી N2 સ્થાપકો
મુક્તજીવી N2 સ્થાપકો
દ્વારા દૂધમાં કયા ઘટકનું પાચન થાય છે ?
ન્યુક્લિઈક ઍસિડ
લિપિડ્સ
કાર્બોદિત
પ્રોટિન્સ
બાયોગૅસના બંધારણમાં
થોડા પ્રમાણમાં CH4
50 – 70 % CH4
30 -40 % CH4
80 % C2H4
દૂધમાંથી દહીં બનાવવામાં કયા બૅક્ટેરિયા ઉપયોગી છે ?
લેક્ટો મિથેનોજેન્સ
લેક્ટોકોક્સ
લેક્ટો સ્ટ્રેપ્ટોકોક્સ
લેક્ટૉ બેસિલસ
D.
લેક્ટૉ બેસિલસ
નીચે પૈકી કયા દેશમાં અલ્કોહૉલનો ઉપયોગ બળતણ તરીકે થાય છે ?
ચીન
જર્મની
યુ.એસ.એ
નીચેનામાંથી કોણ ઉર્જા ખાતર બેને પૂરાં પાડે છે ?
ઊર્જાપાક
પેટ્રોપાક
બાયોગૅસ
ઉપર્યુક્ત બધાજ