Important Questions of સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

41.

ધાન્યપા અને શાકભાજીના રોગમાં અસરકારક દવા ક્વોન્ટ્મ – 4000 બનાવવા કયા સૂક્ષ્મ જીવોના ઉપયોગ કરાય છે ?

  • ટ્રાયકોડર્મા ફૂગ

  • સ્યુડોમોનાસ 

  • સાયનોબૅક્ટેરિયા 

  • બકુલો વાઈરસ 


42.

ધાન્ય પાકોમાં શાકભાજી, ફળમાં સૂત્રકૃમિઓનાં નિયંત્રણ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

  • પેપ્સીસાઈડ્સ

  • ફન્જિસાઈડસ 

  • વેડીસાઈડસ 

  • બાયોનેમેટિસાઈડ્સ 


43.

શહેરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે થતા તબક્કામાં કયો ક્રમ સાચો છે ?

  • અજારકકરિયા – જારકક્રિયા – ભૌતિકક્રિયા

  • ભૌતિકક્રિયા – જારકક્રિયા – અજારકક્રિયા 

  • જારક ક્રિયા – ભૌતિકક્રિયા – અજારકક્રિયા 

  • ભૌતિકક્રિયા – અજારકક્રિયા – જારકક્રિયા 


44.

STPs માંથી શુદ્ધિકરણની પ્રક્રિયા માટે સાચો ક્રમ કયો છે ?

  • પ્રથમિક સ્લઝ-ઈફ્લુઅન્ટ-ફ્લોક્સ-ક્રિયાશીલસ્લઝ-બાયોગૅસ

  • પ્રાથમિક સ્લઝ-ફ્લોક્સ-ક્રિયાશીલ સ્લઝ-ઈફ્લુઅન્ટ-બાયોગૅસ 

  • ઈફ્લુઅન્ટ-પ્રાથમિક સ્લઝ-ફ્લોક્સ-ક્રિયાશીલ સ્લઝ-બાયોગૅસ 

  • ફ્લોક્સ-ક્રિયાશીલ સ્લગ-પ્રાથમિક સ્લઝ-ઈફ્લુઅન્ટ-બાયોગૅસ 


Advertisement
Advertisement
45.

બાયોગસ્ના ઉત્પાદનમા6 કયું બૅક્ટેરિયાનું જૂથ ઉપયોગી છે ?

  • મિથેનિજેન્સ

  • સ્ટ્રેપ્ટોક્સ 

  • મિથેનોટ્રોક્સ 

  • યુબેક્ટેરિયા 


A.

મિથેનિજેન્સ


Advertisement
46. બાયોગસમાં કયો વાયુ હોતો નથી ? 
  • CO2 

  • NO2

  • H2

  • CH4


47.

બાયોગૅસ ઉત્પાદનમં બૅક્ટેરિયા કયા પ્રકારના દ્રવ્ય ઉપર પ્રક્રિયા કરે છે.

  • લિગ્નિન 

  • સુબેરિન

  • ગ્લાયકોઝન 

  • સેલ્યુલોઝ 


48.

કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરનાર જૈવિક નિયંત્રણ ............

  • બકુલો વાઈરસ 
  • રાયઝોબિયમ

  • સ્યુડોમોનાસ 

  • સયનોબક્ટેરિયા 


Advertisement
49.

ફ્લોકસનું નિર્માણ અને ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે ?

  • અજારક જીવી હજમ ટાંકો, સેટલિંગ ટાંકામાં

  • જારક પ્રક્રિયા ટાંકામાં, ઈફ્લુઅંટ સેટલિંગ ટાંકામાં 

  • એનએરોબિક સ્લજ દયજેસ્ટર્સ ટાંકામાં, પ્રાથમિક ટાંકામાં  

  • પ્રાથમિક ટાંકામાં અને દ્વિતિયક ટાંકામાં


50. ભારતમાં કઈ સંસ્થાઓની મદદથી બાયૉગસ ટેકનૉલોજી વિકસાવવામાં આવી છે.
  • IVRI 

  • KVIC 

  • IARI

  • B અને C બંને 


Advertisement