Important Questions of સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

51.

માઈકોરઈઝા માટે અસંગત બાબત કઈ છે ?

  • ક્ષાર અને શુષ્કતા સામે રક્ષન આપે છે.

  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 

  • ફૉસ્ફરસનું શોષન કરી આપે. 

  • મુક્ત N2 નું સ્થાપન કરી આપે. 


52.

માઈકોરાયઝા એટલે ................

  • બૅક્ટેરિયા અને છોડનું સહજીવન 

  • બૅક્ટેરિયા અને ફૂગનું સહજીવન 

  • ફૂગ અને છોડનું સહજીવન 

  • એક પણ નહિ.


53.

નીચેનામાંથી કયું સ્વયંપોશી સજીવોનું જુથ છે ?

  • ઓસિલેટોરિયા, એનાબીના. નોસ્ટૉક, સાયનોબૅક્ટેરિયા

  • ઓસિલેટોરિયા, એનાબીના, રાઈઝોપસ 

  • નોસ્ટૉક, એસ્પરજીલસ, એનાબીના, રાઈઝોપસ 

  • ઓસિલેટોરિયા, એનાબીના, નોસ્ટૉક, સાયનો બૅક્ટેરિયા 


54. નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. લેક્ટોબેસિલસ દ્વારા લેક્ટિક અસિદનું ઉત્પાસન થાય છે.
2. લેક્ટોબેસિલસ દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગી છે.
3. લેક્ટૉબેસિલસ વિટામિન K ની ગુણવત્તામાં વધારો કરે છે.
4. લેક્ટોબેસિલસ દૂધના કેટલાક લિપિદને અંશતઃ પચાવે છે.

  • TTTF

  • TFFT

  • TTFF 

  • TTFT


Advertisement
55.
નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :


1. સિવેઝન અપાણીમાં કાર્બનિક દ્રવ્યો અને સૂક્ષ્મ જીવો મોટા પ્રમાણમાં થાય છે.
2. સિવેઝના પાણીમાં સ્વયંપોષી બૅક્ટેરિયા દ્વાર શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ પાણીને નદીઓમાં છોડવામાં આવે છે.
3. સિવેઝ ટ્રિટમેન્ટમાં જારક અને અજારક બંને પ્રકારના બક્ટેરિયા ઉપયોગી થાય છે.
4. સિવેઝ ટ્રિટમેન્ટ પણ ઈથેને, CO2 અને H2S વાયુ ઉત્પન્ન કરે છે.
  • TFTF 

  • FTFT

  • TFTT

  • TFFF


Advertisement
56.

જૈવિક ખાતરોમાં ઉપયોગી સૂક્ષ્મ જીવોનું જૂથ કયું છે ?

  • એનાબીના, બેસિલસ થુરીન્જીઓસીસ, ટ્રાયકોર્ડમાં

  • સુડોમોનાસ, રાયઝોબિયમ, ટ્રાયકોર્ડમાં 

  • બકુલો વાઈરસ, એઝોસ્પારિલિયમ, સયનોબૅક્ટેરિયા 

  • રાયઝોબિયમ, એઝેક્ટોબેક્ટર, એનાબિના, નોસ્ટૉક 


D.

રાયઝોબિયમ, એઝેક્ટોબેક્ટર, એનાબિના, નોસ્ટૉક 


Advertisement
57.

કયા સજીવોનું જૂથ N2 – સ્થાપક છે ?

  • એઝોસ્પાતરિલિયમ અને એનાબિના
  • એઝેટોબેક્ટર અને એઝોસ્વાયરિલિયમ 

  • એનાબીના અને નોસ્ટૉક 

  • એઝેટોબેક્ટર અને ઓસિલોટેરિય 


58.
નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :


1. ટ્રાયકોડર્મા પોલિસ્ટોરમ યીસ્ટમાંથી સ્ટેટિન્સ મેળવાય છે. 
2. સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવામાં ઉપયોગી છે ? 
3. સાયક્લો સ્પોરિંસ – A અંગ – પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે. 
4. રાઈઝોફસ નિગ્રિકેન્સ દ્વારા રોબોફેલેમિન મેળવાય છે.
  • TFTF

  • FTTF 

  • TFFT 

  • FTFT


Advertisement
59.

નીચેનામાંથી કયો વિકલ્પ મુક્તજીવી અને સહજીવી ફૂગ માતે સાચો છે ?

  • ગ્લોમસ અને રાઈઝોપસ 

  • ટ્રાયકોડર્મા અને એઝોસ્પારિલિયમ

  • ગ્લોમસ અને એઝોસ્પારિલિયમ 

  • ટ્રયકોડર્મા અને ગ્લોમસ 


60.

ફ્લોક્સ બને માઈકોરાઈઝા એમ બંનેમાં સંકળાયેલા સામાન્ય સૂક્ષ્મ જીવ કયો છે ?

  • લીલ 

  • બક્ટેરિયા 

  • ફૂગ 

  • વાઈરસ


Advertisement