વિધાન A from Class Biology સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

61.

વિધાન A : ઢોરના છાણમાં મિથેનોજેન્સ બૅક્ટેરિયા વધુ પ્રમાણમાં હોય છે.

કારણ : R : ઢોરના છાણનો ઉપયોગ બાયોગસ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

62.

વિધાન A : સૂક્ષ્મ જીવો દ્વારા પ્રોટીએઝે ઉત્સેચક્જો એત્પાદન કરાય છે.

કારણ : R : પ્રોટિએઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવામાં થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

63.

વિધાન A : પ્રકાશસંશ્ર્લેષી સૂક્ષ્મ જીવો પેદા કરે છે.

કારણ : R : આ સૂક્ષ્મ જીવો સૌરઊર્જાનું રાસયણિક ઊર્જામાં રૂપાંતર કરવા શક્તિમાન છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

64.

વિધાન A : બીવોરોટેટરી લયસિન એ એક પ્રકારનો ઍસિડ છે.

કારણ : R : અથાણુ એ ખાટા ફળ અને શાકભાજીના સાઈટ્રિક ઍસિડની આથવણની ક્રિયાનું જ પરિણામ છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
65.
નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. બાયોગસ અજારક શ્વસન કરતા બૅક્ટેરિયાની મદદથી ઉત્પન્ન થાય છે. 
2. બાયોગૅસમાં મોટા જથ્થામાં મિથેન વાયુ પેદા થાય છે. 
3. ડોરના આમાશયમાં મિથેનોજેન્સ બૅક્ટેરિયા હોય છે. 
4. મિથેન, હાઈડ્રોજન સલ્ફાઈડ અને કાર્બન ડાયૉક્સાઈડથી બાયોગૅસ બને છે. 
  • TFTT

  • TFFT 

  • TTTT
  • FFFF 

66.
નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

1. માઈકોરાઈઝા માટીમાં રહેલા સલ્ફર તત્વનું શોષણ કરે છે. 
2. ટ્રાયકોર્ડમાં જાતિની ફૂગ અને છોડ સાથેના સહજીવનની માઈકોરાઈઝા રચાય છે. 
3. એઝોસ્પાયરિલિયમ અને એઝેટોબેક્ટર તેમની સજહીવી અવસ્થામાં નું સ્થાપન કરે છે. 
4. ટ્રાયકોર્ડમાં મુક્તજીવી ફૂગ છે. 
  • TFFT

  • FTTF

  • FFFT 

  • TTTF 

67.
વિધાન A : રાસયણિક જંતુનાશક દવઓના વિકલ્પે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રણ દવાઓ ઉત્પાદિત કરવામાં આવે છે. 

કારણ : R : જૈવિક નિયંત્રક દવાઓના વપરાશથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે ?
  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

68.

વિધાન A : ટ્રયકોડર્મા વનસ્પતિને ફોસ્ફરનું શોષણ કરી આપે છે.

કારણ : R : સ્યુડેમોનાસમાંથી ક્વૉન્ટમ – 4000 દવા બનાવવામાં થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
69.

વિધાન A : જારકજીવ બૅક્ટ્રિયા પાણીમાં રહેલી ફૂગની ક્વજાળ સાથે જોડાઈ ફ્લોક્સ બનાવે.

કારણ : R : પ્રાથમિક સ્લજ ઉપરનું મુક્ત પાણી ઈકુબુઅંટ કહેવાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
70.

વિધાન A : બેસિલસ થુરેન્જિએન્સિસનો ઉપયોગ પણ પાક રોગનિયંત્રણ થાય છે.

કારણ : R : ફૂગની કેટલીક જાતિનો ઉપયોગ પણ પાક રોગનિયંત્રણમાં થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સાચી સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A - સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

B.

A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

Advertisement
Advertisement