CBSE
જનીન સંકેત ત્રિઅક્ષરી છે, તેવું કોણે સાબિત કર્યું ?
બીડમ અને ટાટમ
વોટ્સન અને ક્રિક
હર્શી અને ચેઈઝ
નિરેબર્ગ, મથાઈ અને ખુરાના
નીચે પૈકી કયું સજીવ પ્રથાપિત પ્રણાલિનો ભાગ નથી ?
HIV
વાલ
યીસ્ટ
સૂર્યમૂખી
લૅક ઓપેરોન પૈકી આપેલ વિધાનોમાંથી સાચાં વિધાનો કયાં છે ?
1. ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈને તેને નિષ્ક્રિય બનાવે છે.
2. લેક્ટોઝને એગેરહાજરીમાં નિગ્રાહક ઑપરેટર સ્થાન સાથે જોડાય છે.
3. પ્રચાર માટે Z જનીનિક સંકેત છે.
4. જેકોબ અને મોનોડે લૅક-ઑપરેટ સ્થાન જોડાય છે.
1 અને 3
2 અને 4
2 અને 3
1 અને 2
કોષકેન્દ્રરસમાંથી RNA પોલિમરેઝ-III ને દૂર કરવાથી કોની પર અસર પડે છે ?
રિબોઝોમ્સ
m-RNA
t-RNA
r-RNA
નીચેનામાંથી કઈ સંકેતની જોડી તેઓનાં કાર્યો અથવા અમિનિઍસિડના સંકેતો સાથે અનુરૂપ છે ?
AUG, ACG – આરંભિક કે મિથેયોનીન
UUA – UCA – લ્યુસિન
GUU, GCU એલેનીન
UAA, UAG – સમાપ્તિ કે અર્થહિન
પ્રત્યાંકનની પ્રક્રિયામાં ચોક્કસ-ક્રમમાં ઈન્ટ્રોનને દૂર કરવા અને એક્સોનને જોડવાની ક્રિયાને શું કહે છે ?
સિવન
ટેઈલિંગ
રૂપાંતર કરવું
બંધ કરવું
જો DNA એક શૃંખલા પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ AACCGG હોય, તો તેમાંથી બનતા m-RNAનો ક્રમ કયો હોય ?
UU GGCC
TT GG CC
GG UUCC
UUGCGC
અર્ધરૂઢિગત સ્વયંજનનો અભ્યાસ સૌપ્રથમ કયા સજીવમાં કરવામાં આવ્યો હતો ?
ઈ.કોલાઈ
ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર
સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની
સાલમોનેલા ટાયફી
ટ્રાન્સલેશન-પ્રક્રિયા માટે કએ અંગિકા પ્લૅટફોર્મ પૂરું પાડે છે ?
લાયસોઝોમ
ગોલ્ગીકાય
કણભાસુત્ર
રિબોઝોમ
વિકૃતિના અભ્યાસ માટે દ્વિકિય સજીવો કરતાં એકકીય સજીવો વધુ અનુકૂળ છે, કારણ કે.........
દ્વિકીય સજીવો કરતાં એકકીય સજીવોમં સાચી વિકૃતિ વધુ જોવા મળે છે.
એકકીય સજીવોની સંખ્યા વધુ હોવથી વિકૃતિ વધુ ઝડપી થાય છે.
બધી જ વિકૃતિઓ પ્રભાવી કે પ્રચ્છન્ન એકકીય સજીવોમાં અભિવ્યક્ત થાય છે.
એકકીય સજીવો પ્રજનની દ્રષ્ટિએ વધુ સ્થાયી સજીવો છે.