CBSE
પ્રત્યાંકનક્રિયા દ્વારા કયો RNA બને છે ?
t-RNA
m-RNA
r-RNA
આપેલ તમામ
લિગઝે ઉત્સેચક ન્યુક્લિઓટાઈડના ટુકડાઓને બંધથી જોડે છે ?
પેપ્ટાઈડ બંધ
ફૉસ્ફો-ડાયએસ્ટર બંધ
ગ્લાયકોસિડિક બંધ
એસ્ટરબંધ
DNA સ્વયંજનનની શરૂઆત ક્યારે થાય છે ?
પેન્ટોઝ શર્કરા અને નાઈટ્રોજન બેઈઝ વચ્ચેના બંધ તૂટે ત્યારે.
જ્યારે અગ્રેસર શૃંખલા ઓકાઝાકી ટુકદાનું સર્જન કરે ત્યારે.
બે પોલિન્યુક્લિઓટાઈડઝ વચ્ચેના હાઈડ્રોજન બંધ ક્રમશ: તૂટવાથી
જ્યારે પાસ-પાસે આવેલ ન્યુક્લિઓટાઈડસના ફૉસ્ફો-ડાયએસ્ટર બંધ તૂટે ત્યારે.
કયો ઉત્સેચક DNAની પૂરક શૃન્ખલાઓને વીંટળાવવા દેતો નથી ?
RNA પોલિમરેઝ
DNA પોલિમરેઝ
હેલિકેઝ
ગાયરેઝ
ઓકાઝાકી ટુકડાનું નિર્માણ કઈ પ્રક્રિયા દરમિયાન થાય છે ?
ટ્રાન્સકંડક્શન
રેપ્લિકેશન
ટ્રાંસ્ક્રિપ્સન
ટ્રાન્સલેશન
તે DNA સ્વયંજનન ઉત્તેજિત કરે છે.
DNA પોલિમરેઝ
DNA લાયગેઝ
ટરાન્સ્ક્રિપ્ટેઝ
A અને B બંને
કયો ઉત્સેચક DNAની બે શૃંખલા વચ્ચેના નિર્બળ H2 બંધ તોડે છે ?
DNA પૉલિમરેઝ
હેલિકેઝ
ગાયરેઝ
લાયગેઝ
DNA સ્વયંજનનની દિશા અને પ્રકાર કેવો છે ?
એકસિધીય અને અદ્યરૂઢીગત
દ્વિદિશીય અને રૂઢિગત
એકદિશીય અને રૂઢિગત
દ્વિદિશીય અને અદ્યરૂઢીગત
પ્રત્યાંકન માતે જરૂરી ઉત્સેચક કયો છે ?
ટ્રાન્સ્ક્રિપ્ટેઝ
DNA પોલિમરેઝ
RNA પોલિમરેઝ
આપેલ તમામ
પ્રાઈમર એટલે શું ?
RNA ની ટૂંકી શૃંખલા
DNAની લાંબી શૃંખલા
DNAની ટૂંકી શૃંખલા
RNA ની લાંબી શૃંખલા