CBSE
કયો ઉત્સેચક RNA નો ઉપયોગ કરી DNAનું સંશ્ર્લેષણ કરે છે ?
રિવર્સ ટ્રાંસ્ક્રિપ્ટેઝ
ટ્રાટ્રાંસ્ક્રિપ્ટેઝ
DNA પોલિમરેઝ
RNA પોલિમરેઝ
તે DNA ફિંગરપ્રીન્ટની એકરૂપતા નકી કરવા.
DNAના જુદા જુદા નમૂનાઓનું સંયોજન કરવા.
DNAના નમૂનાઓના આણ્વિક પૃથ્થકરણ કરવા.
DNAના નમૂનાઓની છાપ પાડવા.
વ્યક્તિગત ફિંગરપ્રિંટૅની એકરૂપતા નક્કી કરવા.
B.
DNAના નમૂનાઓના આણ્વિક પૃથ્થકરણ કરવા.
યુકેર્યોટિક સજીવમાં DNAની લંબાઈ કોષકેન્દ્રની લંબાઈ કરતાં ઘણી બધી વધરે હોવા છતાં કેવી રીતે કોષકેન્દ્રમાં ગોઠવાય છે ?
બિનજરૂરી જનીનો દૂર કરીને
રિપિટેટિવ DNA દૂર કરીને
ન્યુક્લિઓઝોમ્સના સૌથી વધુ ગડીઓ કેળવીને
DNase નું પાચન કરીને
પ્રત્યાંકન દરમિયાન હોલોએન્ઝાઈમ RNA પોલિમરેઝ DNA શૃંખલા સાથે જોડાય છે. તે જ ક્ષણે DNA બેઠક જેવી રચના જેવું જણાય છે, તે ઘટના કયા નામથી ઓળખાય છે ?
GGTT બૉક્સ
LAAT બૉક્સ
AAAT બૉક્સ
TATA બૉક્સ
ટેલોમરેઝ શું છે ?
પેલિડ્રોમિક શૃંખલા
રિબોન્યુક્લિઓ પ્રોટીન
પ્રોટીન
RNA
એક જનીન-એક ઉત્સેચકનો પૂર્વ સિદ્ધાંત કોણે રજુ કરો ?
બીડલ અને ટાટમ
આર. ફ્રેંકલિન
હર્શી અને ચેઈઝ
વોટ્સન અને ક્રીક
વિકૃતિની ઘટના જ્યારે A અને G દ્વારા બદલાય, ત્યારે તે ............. નો દાખલો છે.
ટ્રાન્સવર્ઝન
પરિવર્તન/સ્થળાંતર
માળખું બદલવાની
વિકૃતિપ્રત્યાંકન
જનીનિક નકશા એ કે જે .........
કોષવિભાજન તબક્કાઓ નક્કી કરે છે.
જનીન ઉત્ક્રાંતિને એવિગતવાર સમજ આપે છે.
રંગસુત્ર ઉપર જનીનોનું સ્થાન નક્કી કરે છે.
વિવિધ જાતિઓની વિસ્તારમાં વહેંચણી દર્શાવે છે.
DNA ના સ્વયંજનની ક્રિયામાં ઓકાઝાકી ટુકડાની વૃદ્ધિ દિશા કઈ છે ?
અનિયમિત દિશાનું સૂચન
31 થી 51 ની દિશામાં નિર્માણ પામે છે અને 51 થી 31 ની દિશામાં DNAનું સ્વયંજનન વર્ણવે છે.
સ્વયંજનન ચીપિયો બનાવી 31 થી 51 ની દિશામાં નિર્માણ પામે.
અદ્યરૂઢિગત સ્વયંજનનની દિશા તરફ વૃદ્ધિ પામે.