DNA from Class Biology આનુવંશિકતાનો આણ્વિય આધાર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

71.

DNA સ્વયંજનનની દિશા અને પ્રકાર કેવો છે ?

  • એકસિધીય અને અદ્યરૂઢીગત

  • દ્વિદિશીય અને રૂઢિગત 

  • એકદિશીય અને રૂઢિગત 

  • દ્વિદિશીય અને અદ્યરૂઢીગત 


72.

પ્રત્યાંકન માતે જરૂરી ઉત્સેચક કયો છે ?

  • ટ્રાન્સ્ક્રિપ્ટેઝ 

  • DNA પોલિમરેઝ 

  • RNA પોલિમરેઝ 

  • આપેલ તમામ


73.

કયો ઉત્સેચક DNAની બે શૃંખલા વચ્ચેના નિર્બળ H2 બંધ તોડે છે ?

  • DNA પૉલિમરેઝ

  • હેલિકેઝ 

  • ગાયરેઝ 

  • લાયગેઝ 


Advertisement
74.

DNA સ્વયંજનનની શરૂઆત ક્યારે થાય છે ?

  • પેન્ટોઝ શર્કરા અને નાઈટ્રોજન બેઈઝ વચ્ચેના બંધ તૂટે ત્યારે.

  • જ્યારે અગ્રેસર શૃંખલા ઓકાઝાકી ટુકદાનું સર્જન કરે ત્યારે. 

  • બે પોલિન્યુક્લિઓટાઈડઝ વચ્ચેના હાઈડ્રોજન બંધ ક્રમશ: તૂટવાથી

  • જ્યારે પાસ-પાસે આવેલ ન્યુક્લિઓટાઈડસના ફૉસ્ફો-ડાયએસ્ટર બંધ તૂટે ત્યારે. 


C.

બે પોલિન્યુક્લિઓટાઈડઝ વચ્ચેના હાઈડ્રોજન બંધ ક્રમશ: તૂટવાથી


Advertisement
Advertisement
75.

લિગઝે ઉત્સેચક ન્યુક્લિઓટાઈડના ટુકડાઓને બંધથી જોડે છે ?

  • પેપ્ટાઈડ બંધ 

  • ફૉસ્ફો-ડાયએસ્ટર બંધ

  • ગ્લાયકોસિડિક બંધ 

  • એસ્ટરબંધ 


76.

તે DNA સ્વયંજનન ઉત્તેજિત કરે છે.

  • DNA પોલિમરેઝ 

  • DNA લાયગેઝ 

  • ટરાન્સ્ક્રિપ્ટેઝ 

  • A અને B બંને


77.

કયો ઉત્સેચક DNAની પૂરક શૃન્ખલાઓને વીંટળાવવા દેતો નથી ?

  • RNA પોલિમરેઝ

  • DNA પોલિમરેઝ

  • હેલિકેઝ 

  • ગાયરેઝ 


78.

ઓકાઝાકી ટુકડાનું નિર્માણ કઈ પ્રક્રિયા દરમિયાન થાય છે ?

  • ટ્રાન્સકંડક્શન 

  • રેપ્લિકેશન 

  • ટ્રાંસ્ક્રિપ્સન 

  • ટ્રાન્સલેશન 


Advertisement
79.

પ્રાઈમર એટલે શું ?

  • RNA ની ટૂંકી શૃંખલા

  • DNAની લાંબી શૃંખલા 

  • DNAની ટૂંકી શૃંખલા 

  • RNA ની લાંબી શૃંખલા 


80.

પ્રત્યાંકનક્રિયા દ્વારા કયો RNA બને છે ?

  • t-RNA 

  • m-RNA

  • r-RNA

  • આપેલ તમામ


Advertisement