Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

91.

લાયસિન એમિનો ઍસિડનું સંકેતન કરતા સંકેતો કયા છે ?

  • UUA, UUG

  • GU, GGC 

  • AAA, AAG, 

  • AGU, AGC 


92. નીચેનામાંથી કયો સંકેત મીથિઓનીન માટે સંકેતન આપે છે ? 
  • UGA

  • AUG

  • CCC

  • AGU


93.

તે પ્રોટીન-સંશ્લેષણ્ની સમાપ્તિ સૂચવતા સંકેતોનું જૂથ છે.

  • AUG, UAA, UCA

  • AUG, UAG, UGA 

  • UAA, UGA, UAG 

  • UAA, GAU, GUC 


94. સેરીનનું સંકેતન કરતા સંકેતોની કુલ સંખ્યા કેટલી છે ? 
  • 2

  • 4

  • 6

  • 8


Advertisement
95.

t-RNA31 છેડે કયો બેઈઝ આવેલો હોય છે ?

  • AUG

  • UUA

  • AAC

  • CCA


96.

t-RNA નું કાર્ય કયું છે ?

  • એમિનોઍસિડને કોષરસમાંથી કોષકેન્દ્રમાં લઈ જાય. 

  • m-RNAના સંશ્લેષણની પ્રક્રિયામાં ટેમ્પ્લેટ તરીકે વર્તે.

  • પ્રોટીન-સંશ્ર્લેષણની સાંકેતિક માહિતી પૂરી પાડે. 

  • એમિનોઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી m-RNA તરફ વહન કરે. 


97.

સેરિન એમિનોઍસિડનું સાંકેતન કરતા સંકેતો કયા છે ?

  • CCU, CCC, CCA, CCG

  • UCU, UCC, UCA, UCG

  • UUU, UUC, UUA, UUG 

  • CUU, CUC, CUA, CUG 


98.

સમાપ્તિ સંકેત કયાં આવેલા હોય છે ?

  • m-RNAની અંતમાં 31 છેડે 

  • m-RNA ની અંતમાં 51 છેડે

  • m-RNAની શરૂઆતમાં 31 છેડે 

  • m-RNA ની શરૂઆતમાં 51 છેડે 


Advertisement
Advertisement
99.

t-RNA કેટલા ન્યુક્લિઓટાઈડ્સનો બનેલો હોય છે ?

  • 25 થી 30 

  • 75 થી 95

  • 80 થી 90 

  • 95 થી વધુ


B.

75 થી 95


Advertisement
100. કુલ કેટલા પ્રકારના t-RNA કોષરસમાં આવેલ હોય છે ? 
  • 16

  • 20

  • 61

  • 64


Advertisement