Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

111.

પ્રારંભ દરમિયાન એમિનોઍસિડના વહન માટે જરૂરી ઉત્સેચક કયો છે ?

  • r-RNA સિન્થેટેઝ

  • DNA પોલિમરેઝ III

  • ટ્રાન્સક્રપ્ટેઝ

  • m-RNA સિન્થેટેઝ


112.

અર્થહીન સંકેતનું કાર્ય કયું છે ?

  • નિશ્વિત એમિનોઍસિડનું સ્થાન નક્કી કરવાનું.

  • પોલિપેલ્ટાઇડ શૃંખલામાંથી મિથિયોનીનને દુર કરવાનું.

  • રોબોઝોમ્સની સપાટીપર સંશ્લેષિત થયેલ પોલિપેપ્ટાઇડ શૃંખલાને છુટી પાડવાનું.

  • DNA માંથી r-RNA ની શૃંખલાને કોષરસમાં ખેંચી લાવવાનું.


113.

‘નૉનસેન્સ સંકેત’ નું સ્થાન કયું છે ?

  • t-RNA 51 ના છેડા ઉપર 

  • m-RNA 31 ના છેડા ઉપર

  • t-RNA 31 ના છેડા ઉપર 

  • m-RNA 31 ના છેડા ઉપર 


114.

ટ્રાન્સલેશનની શરૂઆત હંમેશાં કયા એમિનોઍસિડથી થાય છે ?

  • મિથિયોનીન 

  • ટ્રિપ્ટોફેન

  • સેરિન 

  • વેલાઇન 


Advertisement
Advertisement
115.

તે લક્ષણોનું નિયંત્રણ કરે છે.

  • રંગસૂત્ર

  • જનીન 

  • DNA

  • RNA


B.

જનીન 


Advertisement
116.

ભાષાંતર પ્રક્રિયા માટે જવાબદાર મુખ્ય ઘટકો કયા છે ?

  • રોબોઝોમ્સ, કોષરસ

  • રિબોઝોમ્સ, t-RNAએમિનોઍસિડ

  • રોબોઝોમ્સ, m-RNA, DNA

  • DNA, m-RNA, t-RNA


117. જો પર સંકેત હોય તો પરનો પૂરક સંકેત કયો હોય ?
  • TAG

  • AUC

  • TAC

  • UAC


118.

પ્રલંબનની પ્રક્રિયામાં કોણ મદદ કરે છે ?

  • ATP શક્તિના સ્ત્રોત તરીકે, t-RNA સિન્થેટેઝ

  • GTP શક્તિના સ્ત્રોત તરીકે, t-RNA સિન્થેટેઝ 

  • GTP શક્તિના સ્ત્રિત તરીકે, પ્રલંબનકારક પ્રોટીન

  • ATP શક્તિના સ્ત્રોત તરીકે, પ્રલંબનકારક પ્રોટીન 


Advertisement
119. પ્રતિસંકેત કોણ ધરાવે છે ?
  • r-RNA

  • t-RNA

  • m-RNA

  • DNA


120.

રોબોઝોમ્સ સાથે ની દિશામાં કેટલું અંતર ખસે છે ?

  • 1 જનીનસંકેત જેટલું 

  • 2 જનીનસંકેત જેટલું 

  • 3 જનીનસંકેત જેટલું 

  • 4 જનીનસંકેત જેટલું 


Advertisement