CBSE
વિધાન A : માં પ્રત્યાંકન થાય છે.
કારણ R : ટ્યુમર વાઇરસમાં રિવર્સ પ્રત્યાંકન થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : જનીનસંકેતો એટલે m-RNA અણુ ઉપરનો નાઇટ્રોજન બેઇઝનો ક્રમ.
કારણ R : જનીનસંકેતો પ્રોટીન અણુની સંશ્લેષણક્રિયા માટેની સાંકેતિક માહિતી ધરાવે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :
1 હેલિકેઝ : બે પોલિન્યુક્લિઓટાઇડ વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે
2 DNA પોલિમરેઝ : III ટેમ્પ્લેટ શૃંખલા ઉપરનો ન્યુક્લિઓટાઇડ માટેનો ક્રમ પ્રમાણે તેને પૂરક નવી શૃંખલાનો ન્યુક્લિઓટાઇડ માટેનો ક્રમ નક્કી કરે.
3 RNA પોલિમરેઝ : વિલંબિત શૃંખલા પરથી પ્રાઇમરને સુર કરે.
TTT
FFT
FTT
TTF
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : જનીનસંકેત વિશિષ્ટ છે.
કારણ R : એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના અમિનો ઍસિડનું સ્થાન નક્કી કરતો હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :
1 પ્રત્યાંકનમાં બે ટેમ્પ્લેટ શૃંખલા હોય છે જે r-RNAના નિર્માણ માટેની માહિતી પુરી પાડે છે.
2 પ્રત્યાંકન પ્રક્રિયામાં DNAની બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ હેલિકેઝ અને ગાયરેઝ ખોલે છે.
3 m-RNA નિર્માણ બાદ કોષરસમાંથી કોષકેન્દ્રમાં ગતિ કરીને પર ગોઠવાય છે.
FFT
FFF
TTF
TFT
B.
FFF
આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :
DNA → DNA = રેપ્લિકેશન
DNA → m-RNA = ટ્રાન્સક્રિપ્શન
DNA → પ્રોટીન = ટ્રાન્સલેશન
FTT
FFT
TTF
TTT
વિધાન A : રિસ્ટ્રિક્સશન એન્ડોન્યુક્લિએઝની મદદથી ટુકડા કરવામાં આવે છે.
કારણ R : ઇલેક્ટ્રોફૉરોસિસની મદદથી ના ટુકડા છુટા પાડવામાં આવે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :
1 AUG=મિથિયોનીન
2 CCC=પ્રોલાઇન
3 CGU=લ્યુસિન
TTF
TFT
FFF
TFF
આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :
(A) + (G) = 500 તો (T) + (C) = 500
(A) = 600 તો (G) = 600
(A) = 300 તો (T) = 300, (G) = 200 તો (C) = 200
TTT
TTF
TTF
FFT
વિધાન A : પ્રમોટરસ્થાને પોલિમરેઝ જોડાય છે.
કારણ R : ઑપરેટર જનીન નિગ્રહી પદાર્થ પેદા કરે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.