CBSE
આકૃતિમાં નિર્દેશિત રચના કઈ છે ?
SSB પ્રોટીન
DNA હેલિકેઝ
RNA પોલિમરેઝ
DNA પોલિમરેઝ III
A.
SSB પ્રોટીન
આપેલ આકૃતિમાં X-નિદર્શિત ભાગ શું છે ?
m-RNA
t-RNA
પ્રોટીન
પ્રેરક દ્વવ્ય
I-p II-q III-r
I-q II-r III-p
I-r II-q III-p
I-r II-p III-q
આપેલ આકૃતિ t-RNAની છે તેમાંથી સંકેત અને પ્રતિસંકેતને ધ્યાનમાં રાખીએ, તો કઈ આકૃતિ શક્ય ન બને ?
T1 અને T2
T1, T2, અને T3
T1 અને T4
T3, T4, અને T5
આકૃતિમાં નિદર્શિત y અને z અનુક્રમે શું સૂચવે છે ?
y-પ્રમોટર, z-ઑપરેટર
y-પ્રેરક, z-પ્રેરકનિગ્રાહક સંકુલ
y-પ્રેરક, z-પ્રેરકનિગ્રાહક સંકુલ
y-પ્રોટીન, Z-પ્રમોટર સંકુલ
આપેલ આકૃતિમાં કઈ ક્રિયા દર્શાવે છે ?
DNA રેપ્લિકેશન
પ્રત્યાંકન
RNA રેપ્લિકેશન
ટ્રાન્સલેશન
આકૃતિમાં P, નિર્દેશિત ભાગનું નામ અને કાર્ય જણાવો.
RNA પોલિમરેઝ - પ્રાઇમર મૂકવાનું
DNA પોલિમરેઝ - III નવી શ્રંખલાના નિર્માણનું
હેલિકેઝ - નવી શૃંખલાના નિર્માણનું
હેલિકેઝ - બેશૃંખલા વચ્ચેના H2 બંધને ખોલવાનું
આપેલ આકૃતિ ના સ્વયંજનની છે, તે માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
શૃંખલા 2 અસતત સ્વયંજનનની દિશા દર્શાવે છે.
શૃંખલા 1 DNA ના સ્વયંજનની દિશા દર્શાવે છે.
શૃંખલા 2 DNA ના સ્વયંજનની દિશા દર્શાવે છે.
શૃંખલા 1 અસતત સ્વયંજનનની દિશા દર્શાવે છે.
આપેલ પ્રક્રિયા કોષવિભાજનના કયા તબક્કામાં થાય છે ?
G2-અવસ્થા
M-અવસ્થા
G1-અવસ્થા
S-અવસ્થા