Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

31.

મૅન્ડલ દ્વાર વતાનાનાં કયાં લક્ષણોનો પ્રચ્છન્નકારક તરીકે અભ્યાસ કરવામાં આવ્યો હતો ?

ગોળાકાર બીજ 
પુષ્પની કક્ષસ્થ સ્થિતિ 
બીજનું લીલું આવારણ 
શીંગનો લીલો રંગ
  • બીજનું લીલું આવારણ 

  • શીંગનો લીલો રંગ

  • ગોળાકાર બીજ 

  • પુષ્પની કક્ષસ્થ સ્થિતિ 


32.

એક સામાન્ય સ્ત્રી કે જેના પિતા અંગઅંધ હતા તે સામન્ય પુરુષ સથે લગ્ન કરે, તો તેનાં સંતાનો કેવા પ્રાપ્ત થાય ?

  • 25 % રંગઅંધ 

  • 70 % રંગઅંધ 

  • 100% રંગઅંધ

  • સામાન્ય 


33.
21મી જોડમાં એક વધારાનું રંગસુત્ર આપવાથી ડાઉંસ સિંડ્રોમ બાળકમાં જોવા મળે છે. સંતતિના કેટલા ટકા અસર પામતી માતા અને સામાન્ય પિત આ અનિયમિતતાથી અસર પામે છે ?
  • 25%

  • 50%

  • 75%

  • 100%


34.
દૈહિક રંગસુત્ર પર આવેલ જનીન A અને B માટે જો કોઈ વિષમયુગ્મી હોય અને હિમોફિલિયા થવા માટેનાં જનીન 4 માટે ગ્રહી હોય તો, તેના ચુક્રકોષ માટે કયુઅ પ્રમાણ શક્ય બને ?
  • bold 1 over bold 4
  • bold 1 over bold 8
  • bold 1 over bold 32
  • bold 1 over bold 16

Advertisement
35.
ફળમાખી X-રંગસુત્રના એક છેડે પીળા શરીરના જનીન (Y)અને બીજા છેડે કપાયેલ પાંખનું જનીન (b) વચ્ચે પુનઃસંયોજનની આવૃત્તિ કેટલી હોઈ શકે ? 
  • 40%

  • 50%

  • 66%

  • 100%


36.

વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા ક્યાં જોવા મળે છે ?

  • કણભાસુત્રના જનીનસંકુલ 

  • કોષકેન્દ્ર જનીનસંકુલ

  • કોષરસ 

  • હરિતકણના જનીનસંકુલ 


37.

તે ક્રિસમસ રોગના નામ તરીકે પણ ઓળખાય છે.

  • હિમોફિલિયા 

  • રંગઅંધતા

  • સિકલસેલ એનિમિયા 

  • થેલેસેમિયા 


38.

મનુષ્યમાં X-લિંગી રંગસુત્ર પર આબેલા પ્રચ્છન્ન જનીન કોનામાં વધુ પ્રમાણમાં પોતાની અસર પ્રદર્શિત કરે ?

  • માદામાં 

  • નરમાં 

  • બંનેમાં 

  • કોઈને પણ નહિ


Advertisement
39.
ચોક્કસ સ્થળે વૈકપ્લિક કારક Aનું આવર્તન 0.6 છે અને બીજી વૈકલ્પિક કારકનું આવર્તન 0.4 છે. અમુક પ્રદેશની સમતુલાએ થતાંં અવ્યવસ્થિત પ્રજનનસમયે વિષમયુગ્મીનું આવર્તન કેટલું થશે ? 
  • 0.16

  • 0.24

  • 0.36

  • 0.48


40.

સંકરણના પિતૃઓનાં પૈકી એકના કણભાસુત્રમાં વિકૃતિ હતી, તે સંકરણમાં પિતૃને નર તરીકે લેવામાં આવેલ હતો, તો F2 ના વિશ્ર્લેષણ દરમિયાન સંતતિમાં તે વિકૃતિનું પ્રમાણ કેટલું જોવા મળે છે ?

  • 100% 

  • 1/3 પ્રમાણ 

  • 50% 

  • એક પણ સંતતિમાં ન જોવા મળે.


Advertisement