Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

461.

મનુષ્યમાં રંગસૂત્રમાં પર જોવા મળતું જનીન .......... માટે જવાબદાર હોઈ શકે?

  • રાત્રિઅંધતા

  • ટાલ

  • લાલ-લીલી/રંગઅંધતા

  • પુરુષમાં ચહેરા પર વાળ/મૂછ


462.

મનુષ્યોમાં નરમાં દાઢી, મૂછ અને ટાલ એ ......નું ઉદાહરણ છે.

  • લિંગ વિભેદિત લક્ષણ

  • લિંગ નિશ્વયન લક્ષણ

  • લિંગ સંકલિત લક્ષણ

  • લિંગ મર્યાદિત લક્ષણ


463.

માણસની રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશા ........હોય છે.

  • નરમાં અભિવ્યક્ત થાય છે.

  • માદામાં અભિવ્યક્ત થાય છે.

  • ઘાતક 

  • ઉપઘાતક


464.

કોઈક વાર નર XX અને YY અને ........... કારણે થાય છે.

  • એનીપ્લોઈડી 

  • અંત:સ્ત્રાવની અસમતુલા

  • લોપ

  • X અને Y રંગસુત્રોમાં ખંડોનાં સ્થાનાંતર ને કારણે 


Advertisement
465.

ફળમાંખી ડ્રોસોફિલામાં જનીન અને માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ .......... છે.

  • પુન:સંયોજન

  • સંલગ્નતા

  • વ્યતિકરણ

  • વિયોજન


466.
ત્રણ જનીનોa, b, c છે. a અને b વચ્ચે વ્યતિકરણ 20% છે. b અને c વચ્ચે અને a અને c 8% ટકા છે. તો રંગસૂત્ર પર જનીનોની ગોઠવણી કઈ પ્રકારે હોઈ શકે.
  • a,c,b

  • b,a,c

  • a,b,c

  • આપેલ એક પણ નહિ.


467.

જનીન નકશા એ છે જે

  • એક વિસ્તારમાં વિવિધ જાતિઓની વહેંચણી દર્શાવે છે.

  • રંગસૂત્ર પર જનીનનું સ્થળ દર્શાવે છે.

  • જનીન ઉત્ક્રાંતિના વિવિધ તબક્કા દર્શાવે છે.

  • કોષવિભાજનના તબક્કા દર્શાવે છે.


468.

એક સામાન્ય માદા કે જેના પિતા રંગઅંધ છે, તે એક સામાન્ય નર જોડ લગ્ન કરે છે, તો તેમના પુત્રો ......... હશે.

  • બધા સામાન્ય

  • બધા રંગઅંધ

  • 75% રંગઅંધ

  • 50% રંગઅંધ


Advertisement
469.
ફળમાખીનાં રંગસૂત્રનો લિંકેજ મેપ 66 યુનિટ છે. જેમાં એક છેડા પર પીળા શરીરના (y) જનીન અને બીજા છેડા પર ટુંકા વાળના જનીન (b) છે. તે બે જનીનમાં પુન:સંયોજનનું પ્રમાણ (y અને b) કેટલું હશે?
  • 100% 

  • 60%

  • > 50%

  • less or equal than space 50 percent sign

470.

જ્યારે જનીન સમૂહ સંલગ્ન વર્તન દર્શાવે છે. ત્યારે

  • પ્રેરિત કોષવિભાજન.

  • રંગસૂત્ર નકશા દર્શાવતા નથી.

  • અર્ધીકરણ દરમિયાન પુન:સંયોજન દર્શાવે છે.

  • મુક્ત વિશ્લેષણ દર્શાવતા નથી.


Advertisement