Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

521.

નીચેનામાંથી કઈ અવસ્થા સહપ્રભાવિતા માટે સાચી છે?

  • F1 નો સ્વરૂપ પ્રકાર બંને પિત્તૃઓ સાથે સામ્યતા દર્શાવે છે.

  • F1 નો સ્વરૂપ પ્રકાર બંને પિત્તૃમાંથી કોઈ એક પિત્તૃને સમાન હોય.

  • F1 નો સ્વરૂપ પ્રકાર બંનેમાંથી એક પણ પિત્તૃને સમાન હોય ત્યારે

  • આપેલ પૈકી કે પણ નહી


522.

સિકલ સેલ એનીમિયામાં-

  • અતિ ઓક્સિજન તાણની પરિસ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિનનું પોલિમરાઈઝેશન થાય છે. જેનાં પરિણામે નો આકાર બદલે છે.
  • ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત બને છે.

  • વિકૃત હિમોગ્લોબીન અણુ ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઇઝેશન પામે છે, જેનાં પરિણામે નો આકાર બદલે છે.
  • હિમોગ્લોબિનનાં અણુની શૃંખલામાં છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડનું વેલાઈન દ્વારા પ્રતિસ્થાપન થાય છે.

523.

શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?

  • તીડમાં XO પ્રકારનો નર

  • મનુષ્યમાં XY પ્રકારનો નર

  • પક્ષીઓમાં ZW પ્રકારનો નર

  • A અને B બંને


524.

નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્વયન થાય છે?

  • પક્ષીઓ 

  • તીડ

  • મનુષ્ય 

  • ડ્રોસાફિલા


Advertisement
525.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • મેન્ડેલિયન ખામી એ એક કે તેથીએ વધુ રંગસૂત્રની ખામી કે અધિકતાનાં પરિણામે થાય છે.

  • જન્યુઓનાં નિર્માણ દરમિયાન લક્ષણોનું અલગીકરણ થાય છે.

  • બધા જ લક્ષણો વાસ્તવિક પ્રભાવિતા દર્શાવે છે.

  • લક્ષણો હંમેશા વિષમયુગ્મી અવસ્થા દરમિયાન મિશ્ર થઈ જાય છે.


526.

સૈદ્વાંતિક રીતે સ્વરૂપપ્રકાર ત્યારે હ અભિવ્યકત પામે છે, જ્યારે કોઈ આધારક એ તેની નીપજમાં રૂપાંતર પામે, પરંતુ નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

  • જ્યારે અરૂપાંતરિત એલીલ કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન કરે નહીં ત્યારે

  • જ્યારે રૂપાંતરિત એલીલ એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે ત્યારે

  • જ્યારે રૂપાંતરિત એલીલ એ અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે ત્યારે

  • આપેલ બધા જ


527.

આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્વાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?

  • ટી.એચ.મોર્ગન

  • બેટ્સન

  • બોવેરી

  • સટ્ટન


528.

નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ માટેનું ઉત્તમ દ્રષ્ટાંત છે?

  • બીજનો આકાર

  • વટાણાનાં પુષ્પનો રંગ

  • ABO રૂધિરજુથ

  • વટાણામાં સ્ટાર્ચની કણિકાઓનું કદ 


Advertisement
529.

પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે –

  • હંમેશા અશુદ્વ હોય છે.

  • માત્ર વિષમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.

  • માત્ર સમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.

  • વિષમયુગ્મી અવસ્થામાં મિશ્રણ થયેલા હોય છે.


530.

ડ્રોસાફિલા મેલાનોગારૂટર માટે કયું વિધાન ખોટું છે?

  • તે કેટલીક આનુવંશિક ભિન્નતા દર્શાવે છે. જે ઉંચી ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા જોઈ શકાય છે.
  • તેમાં સ્પષ્ટ લિંગ વિભેદન હોય છે.

  • તે પોતાનું જીવનચક્ર લગભગ બે સપ્તાહમાં પૂર્ણ કરે છે.

  • એક જ મૈથુન દ્વારા અસંખ્ય સંતતિ ઉત્પન્ન થાય છે.


Advertisement