Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

21.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા શેમાં જોવા મળે છે ?

  • હરિતકણ, લાયસોઝોન્સ 

  • લણભાસુત્ર, ગોલ્કીકાય

  • હરિતકણ અને કણભાસુત્ર 

  • રિબોઝોન્સ કણભાસુત્ર


22. એક માણસ કેટલાક રોગ ધરાવે છે, તે સામાન્ય સ્ત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાય છે, તેઓને 8 બાળકો જન્મે છે. બધી જ પુત્રીઓ તેઓના પિતાના રોગથી પીડાય છે, તો કઈ આનુવંશિકતા સંકળાયેલી હોય ? 
  • દૈહિક પ્રભાવી 

  • લિંગ-પ્રભાવી વારસો

  • લિંગ-સંકલિત પ્રચ્છન્ન 

  • લિંગ-સંકલિત પ્રભાવી 


23.

છોડ વિષમયુગ્મી લાલ છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરાવવામાં આવે, તો પ્રાપ્ય સંતતિ કેવી હોય ?

  • 380 લાલ : 320 સફેદ 

  • 350 લાલ : 350 સફેદ 

  • 450 લાલ : 250 સફેદ 

  • એક પણ નહિ


Advertisement
24.

જો ત્રણ લક્ષણોને ધ્યાનમં રાખી ત્રિસંકરણમાં સ્વફલન કરવામાં આવે તો :

  • 8 જુદાં જુદાં જન્યુઓ અને 64 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય. 

  • 4 જુદા જુદાં જન્યુઓ અને 16 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય.

  • 8 જુદાં જુદાં જન્યુઓ અને 16 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય. જુદાં 

  • 8 જુદાં જુદાં જન્યુઓ અને 32 જુદાં યુગ્મનજ પ્રપ્ત થાય.


A.

8 જુદાં જુદાં જન્યુઓ અને 64 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય. 


Advertisement
Advertisement
25.

PKU માટે જવાબદાર પરિસ્થિતિ નીચેનામાંથી કઈ છે ?

  • દૈહિક પ્રભાવી જનીન 

  • દૈહિક પ્રચ્છન્ન જનીન

  • ટ્રાયસોમી 

  • મૉનોસોમી 


26.

જો AA અને aa વચ્ચે સંકરણ યોજીએ તો F1 માં સંતતિ-પ્રકાર કેવો પ્રાપ્ત થાય ?

  • જનીંપ્રકાર aa : સ્વરૂપ પ્રકાર A

  • જનીન પ્રકાર Aa : સ્વરૂપપ્રકાર A 

  • જનીનનો પ્રકાર AA : સ્વરૂપપ્રકાર a 

  • જનીનપ્રકાર Aa : સ્વરૂપપ્રકાર a


27.

ડ્રોસોફિલામાં જનીન A અને જનીન Bની મુક્ત વહેંચણી ન થવા માટે જવાબદાર ઘટના કઈ છે ?

  • વ્યતિકરણ 

  • પુનઃસંયોજન

  • રિપલ્સન 

  • સંલગ્નતા 


28.

ડ્રોસોફિલમાં લિંગ કેવી રીતે નક્કી થાય છે ?

  • X રંગસુત્રની સંખ્યા અને દૈહિક રંગસુટ્રોના ગુણોત્તર વડે 

  • Xરંગસુત્ર તથા Y રંગસુત્રની જોડીઓનાં ગુણોત્તર દૈહિક રંગસુત્રોની જોડીઓ સાથે કરવાથી.

  • અસંયોગીજનન દ્વારા 

  • X અને Y રંગસુત્રો દ્વારા 


Advertisement
29.
જો 1000ની વસતિમાં 360 વ્યક્તિનો જનીનપ્રકાર AAહોય 480 વ્યક્તિઓનો જનીનપ્રકાર Aa હોય અને બાકી 160 વ્યક્તિઓનો aa હોય, તો વસતિ Aની આવૃત્તિ કેટલી થઈ કહેવાય ? 
  • 0.4

  • 0.5

  • 0.6

  • 0.7


30.

સમજાત રંગસુત્રની જોડમાંથી એક રંગ સૂત્ર દૂર થઈ જાય તો તે સ્થિતિ કઈ છે ?

  • ટ્રાયસોમી 

  • ટેટ્રાસોમી

  • મૉનોસોમી 

  • નલીસોમી 


Advertisement