Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

21.
જો 1000ની વસતિમાં 360 વ્યક્તિનો જનીનપ્રકાર AAહોય 480 વ્યક્તિઓનો જનીનપ્રકાર Aa હોય અને બાકી 160 વ્યક્તિઓનો aa હોય, તો વસતિ Aની આવૃત્તિ કેટલી થઈ કહેવાય ? 
  • 0.4

  • 0.5

  • 0.6

  • 0.7


22.

ડ્રોસોફિલામાં જનીન A અને જનીન Bની મુક્ત વહેંચણી ન થવા માટે જવાબદાર ઘટના કઈ છે ?

  • વ્યતિકરણ 

  • પુનઃસંયોજન

  • રિપલ્સન 

  • સંલગ્નતા 


23. એક માણસ કેટલાક રોગ ધરાવે છે, તે સામાન્ય સ્ત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાય છે, તેઓને 8 બાળકો જન્મે છે. બધી જ પુત્રીઓ તેઓના પિતાના રોગથી પીડાય છે, તો કઈ આનુવંશિકતા સંકળાયેલી હોય ? 
  • દૈહિક પ્રભાવી 

  • લિંગ-પ્રભાવી વારસો

  • લિંગ-સંકલિત પ્રચ્છન્ન 

  • લિંગ-સંકલિત પ્રભાવી 


Advertisement
24.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા શેમાં જોવા મળે છે ?

  • હરિતકણ, લાયસોઝોન્સ 

  • લણભાસુત્ર, ગોલ્કીકાય

  • હરિતકણ અને કણભાસુત્ર 

  • રિબોઝોન્સ કણભાસુત્ર


C.

હરિતકણ અને કણભાસુત્ર 


Advertisement
Advertisement
25.

ડ્રોસોફિલમાં લિંગ કેવી રીતે નક્કી થાય છે ?

  • X રંગસુત્રની સંખ્યા અને દૈહિક રંગસુટ્રોના ગુણોત્તર વડે 

  • Xરંગસુત્ર તથા Y રંગસુત્રની જોડીઓનાં ગુણોત્તર દૈહિક રંગસુત્રોની જોડીઓ સાથે કરવાથી.

  • અસંયોગીજનન દ્વારા 

  • X અને Y રંગસુત્રો દ્વારા 


26.

જો AA અને aa વચ્ચે સંકરણ યોજીએ તો F1 માં સંતતિ-પ્રકાર કેવો પ્રાપ્ત થાય ?

  • જનીંપ્રકાર aa : સ્વરૂપ પ્રકાર A

  • જનીન પ્રકાર Aa : સ્વરૂપપ્રકાર A 

  • જનીનનો પ્રકાર AA : સ્વરૂપપ્રકાર a 

  • જનીનપ્રકાર Aa : સ્વરૂપપ્રકાર a


27.

છોડ વિષમયુગ્મી લાલ છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરાવવામાં આવે, તો પ્રાપ્ય સંતતિ કેવી હોય ?

  • 380 લાલ : 320 સફેદ 

  • 350 લાલ : 350 સફેદ 

  • 450 લાલ : 250 સફેદ 

  • એક પણ નહિ


28.

સમજાત રંગસુત્રની જોડમાંથી એક રંગ સૂત્ર દૂર થઈ જાય તો તે સ્થિતિ કઈ છે ?

  • ટ્રાયસોમી 

  • ટેટ્રાસોમી

  • મૉનોસોમી 

  • નલીસોમી 


Advertisement
29.

PKU માટે જવાબદાર પરિસ્થિતિ નીચેનામાંથી કઈ છે ?

  • દૈહિક પ્રભાવી જનીન 

  • દૈહિક પ્રચ્છન્ન જનીન

  • ટ્રાયસોમી 

  • મૉનોસોમી 


30.

જો ત્રણ લક્ષણોને ધ્યાનમં રાખી ત્રિસંકરણમાં સ્વફલન કરવામાં આવે તો :

  • 8 જુદાં જુદાં જન્યુઓ અને 64 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય. 

  • 4 જુદા જુદાં જન્યુઓ અને 16 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય.

  • 8 જુદાં જુદાં જન્યુઓ અને 16 જુદાં યુગ્મનજ પ્રાપ્ત થાય. જુદાં 

  • 8 જુદાં જુદાં જન્યુઓ અને 32 જુદાં યુગ્મનજ પ્રપ્ત થાય.


Advertisement