Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
41. તે વિકૃતિ માટે જવાબદાર છે ? 
  • ગૅમા કિરણો

  • IR-કિરણો 

  • IAA 

  • ઈથીલીન 


A.

ગૅમા કિરણો


Advertisement
42.

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રંગસુત્રીય અનિયમિતતા માટે સાચી છે ?

  • ઈરિથ્રોબ્લાસ્ટોસિસ – X – સંકલિત રોગ 

  • ડાઉન્સ સિંડ્રોમ – 44 દૈહિક રંગસુત્રો + XO

  • ક્લાઈન ફેલ્ટર્સ સિંડ્રોમ – 44 દૈહિક રંગસુત્રો + XXY 

  • રંગઅંધતા – Y – સંકલિત રોગ 


43.

શેના દ્વારા ડીસોનાઈન ડીએમીનેઝ ખામી કાયમી દૂર કરી શકાય ?

  • એન્ઝાઈમ રિપ્લેસમેન્ટ થેરાપી 

  • ક્રિયાશીલ ADA ઉત્પન્ન ધરાવતાં જનીનિક ઈજનેરી સજીવથી ઉત્પન્ન થયેલ લસિકાકણો સમાયાંતરે દાખલ કરવાથી.

  • એડિનોસાઈન ડીએમીજેઝ સક્રિયકોના સંચાલન દ્વારા 

  • ગર્ભની શરૂઆતના તબક્કામાં ADA ઉત્પન્ન કરતાં બોનમેરો ના કોષો દાખલ કરવાથી. 


44.

તે બહુજનીનિક આનુવંશિકતાનું દ્રષ્ટાંત છે.

  • ગુલબાસમાં પુષ્પનો રંગ 

  • માનવમાં ચામડીનો રંગ 

  • નર મધમાખીની ઉત્પત્તિ 

  • વટાણામાં શીંગનો આકાર 


Advertisement
45.

જ્યારે એકબીજા સાથે સંકળાયેલા ન હોય તેવ સજીવો કે વંશના સભ્યો વચ્ચે સંકરણ 0કરવામાં આવે, ત્યારે સંકરણનું પેઢી પરિણામ ક્યારેક બંને પિતૃઓ કરતાં વધુ ચઢીયાતું જોવા મળે છે. આ માટે જવાબદાર ઘટના કઈ છે ?

  • સ્પ્લિસિંગ 

  • મેટામોરફેસિસ

  • હિટરોસિસ 

  • ટ્રાન્સફોર્મેશન 


46.

તે આનુવંશિક રોગ નથી.

  •  સિસ્ટિક ફઈબ્રોસિસ 

  • ક્ર્ટીનિઝમ

  • થેલેસેમિયા 

  • હિમોફિલિયા


47.

વિકૃતિબાદ જનીનિક ફેરફાર સજીવોનાં લક્ષણોમાં થતો ફેરફાર કોને કારણે થાય છે ?

  • RNA પ્ર્ત્યાંકન

  • પ્રોટી-નસંશ્ર્લેષણ પદ્ધતિ 

  • પ્રોટીનની સંરચના

  • DNAરેપ્લિકેશન 


48.

આફ્રીકન વસતિમાંથી SCAન દૂર થઈ શકવાનું કારણ કયું છે ?

  • તે પ્રભવી જનીનો દ્વારા નિયંત્રિત છે. 

  • તે પ્રચ્છન્ન જનીનો દ્વારા નિયંત્રિત છે.

  • તે ઘાતક રોગ નથી

  • તે મૅલેરિયા સામે પ્રતિકાર પૂરો પાડે છે. 


Advertisement
49.
મૅન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ વટાણાના જુદાં-જુદાં સાત લક્ષણો માટેના કારકો કેટૅલા રંગસુત્રો પર આવેલા છે ? 
  • 4

  • 5

  • 6

  • 6


50.
વટાણાના છોડમાં લીલા બીજ ઉપર પીળા બીજ પ્રભાવી છે જો સમયયુગ્મી પીળા બીજના છોડને લીલા બીજના છોડ સથે સંકરણ કરાવવામાં આવે તે F2 સંતતિમાં કેટલા ટકા લીલા રંગની પ્રાપ્ત થશે ? 
  • 25% 

  • 50% 

  • 75%

  • 100%


Advertisement