CBSE
સંપૂર્ણ સંલગ્નતા કોનામાં જોવા મળે છે ?
માદા રેશમના કીડામાં
નર ડ્રોસોફિલામાં
માદા ડ્રોસોફિલામાં
એક પણ નહિ.
તે હિમોફિલિયાનું ચિહ્ન છે.
રુધિર જામી જવાની પ્રક્રિયા વિલંબિત થાય છે.
હિમોગ્લોબિનનું ઉત્પાદન થતું નથી.
ત્વચામાં મેલેનીનનો ભરાવો થાય.
રુધિર જામી જવાની પ્રક્રિયા નિષ્ફળ બને છે.
એક હૉસ્પીટલમાં મેડિકલ-અકસ્માત દરમિયાન બે નવજાત શિશુંની અદલાબદલી થઈ ગઈ, હવે એક શિશુનું રુધિરજૂથ Aહોય, તો તેનાં માતા-પિતાનું રુધિરજુથ કયું હોઈ શકે નહિ ?
પિતા : AA, માતા : A
પિતા : B, માતા : O
પિતા : O, માતા : AB
પિતા : A, માતા : B
X
XX
Y
XY
XO
XXX
XXY
XYY
જો માતા-પિતાનાં રુધિરજુથ અનુક્રમે A અને AB હોય તો સંતતિમાં કયું રુધિરનૂથ હોઈ શકે ?
O,A,B
O,A,B,AB
O,A
D.
મનુષ્યમાં લિંગ નક્કિ કરતું રંગસુત્ર કયું છે ?
A/X-રંગસુત્ર
A અને B બંને
Y-રંગસુત્ર
X-રંગસુત્ર
મૅન્ડેલિયન સંકરણમાં F2 પેઢી દર્શાવે છે કે બંને જનીનપ્રકાર, પ્રમાણ અને દેખાવસ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે. જેમ કે 1:2:1 તે આ .............. દર્શાવે છે.
સહપ્રભુતા અને એકસંકરણ
અપૂર્ણ પ્રભુતા અને સંકરણ
સહપ્રભુતા
દ્વિસંકરણ
240
360
480
720
જો નીચા વટાણાના છોડને જીબરેલીન્સની સારવાર આપતા તે ઊંચા થઈ જાય છે. હવે આવા ઊંચા છોડનું ઊંચા વટાણાના છોડ સાથે સંકરણ કરવામાં આવે, તો F1 પેઢીમાં પ્રાપ્ય સંતતિનું સ્વરૂપાકાર કેવું હોઈ શકે ?
75% ઊંચા, 25% નીચા
50% ઊંચા, 50% નીચા
બધા જ નીચા છોડ થશે.
બધાજ છોડ ઊંચા થશે.