Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

81.

ચીની પિપીમાં કોની ઉત્તમ જતો પેદા કરવા માટેના ઉલ્લેખો 5000 વર્ષો આસપાસ દર્શાવેલ છે ?

  • ખજૂરની

  • ઘોડાઓની 

  • ગધેડાઓની 

  • ડાંગરની 


82.

કયા વૈજ્ઞાનિકોના પુનઃસંશોધન દ્વારા મૅન્ડલના કાર્યની યોગ્ય મુલવણી થવા પામી હતી ?

  • કૉરેન્સ 

  • દ-વ્રીઝ 

  • શેરમાર્ક 

  • આપેલ તમામ


83.

મૅન્ડલ આનુવંશિકતાના વાહકને જનીન તરીકે કોણે ઓળખાવ્યું ?

  • મૉર્ગન 

  • શેરમાર્ક

  • જૉહન સેન 

  • બેટસન 


84.

મૅન્ડલે વટાણાના સંક્રણ-અભ્યાસનાં પરિણામોનો સામાન્ય સારાંશ કોની સમક્ષ રજૂ કયો ?

  • 1865માં બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટી સમક્ષ 

  • 1865માં દ-વ્રીઝ શેરમાર્ક અને કૉરેન્સ સમક્ષ

  • 1865માં બ્રિટિશ સરકાર સમક્ષ 

  • 1865માં અમેરિકા ગવર્મેન્ટ સમક્ષ 


Advertisement
85.

મૅન્ડેલિઝન શેની સાથે સંકળાયેલ છે ?

  • લિંગી પ્રજનનમાં અર્ધીકરણ સાથે 

  • સજીવોમાં વારસાગત લક્ષણો સાથે 

  • વ્યતીકરણ અને સંલગ્નતા

  • સજીવોમાં વિકૃતિ સાથે 


86.

આનુવંશિકતા માટે જવાબદાર વાહક કારક છે તેવું કોનું માનવું હતું ?

  • મૉર્ગન 

  • મૅન્ડલ 

  • જૉહાન સેન 

  • બેટસન અને પુનેટ 


Advertisement
87.

મૅન્ડલ ક્યાંના મૂળ વતની હતા ?

  • ઈટલી

  • ફ્રાન્સ 

  • ઑસ્ટ્રીયા 

  • સ્વિડન 


C.

ઑસ્ટ્રીયા 


Advertisement
88.

પ્રજનનીય દ્રવ્ય વ્યક્તિમાં દરેક અંગમાંથી મોકલવામાં આવે છે, તેવું કોણ માનતુ હતુ ?

  • જૉહન સેન

  • મૅન્ડલ 

  • બેટ્સન 

  • હિપ્પોક્રેટા 


Advertisement
89.

પ્રથમ મહાન જમીન શાસ્ત્રી કોણ છે ?

  • બોવરી

  • ઍન્ગલર 

  • મૅન્ડલ 

  • બેટસન 


90.

કઈ પ્રાચીન સંસ્કૃતિમાં ઘોડાઓ, ગધેડાઓ અને ખંજૂરમાં પસંદગીપાત્ર સંકરણ કરામાં આવતું હતું ?

  • બેબિલોન 

  • એસ્સિરિયા 

  • હડપ્પા 

  • A અને B બંને


Advertisement