Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

101.

મૅન્ડલને એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીની સંતતિ કેવી પ્રાપ્ત થઈ ?

  • bold 3 over bold 4સંતતિ પ્રભાવી અને bold 1 over bold 4સંતતિ પચ્છન્ન
  • bold 1 over bold 4સંતતિ પ્રભાવી અને bold 3 over bold 4સંતતિ પચ્છન્ન
  • bold 1 over bold 4સંતતિ પ્રભાવી અને bold 2 over bold 4સંતતિ પચ્છન્ન
  • bold 9 over bold 16સંતતિ પ્રભાવી અને bold 4 over bold 16 સંતતિ પચ્છન્ન

102.

એક લક્ષણના બંને વૈકલ્પિક કારકો સરખા હોય તેવી સ્થિતિ :

  • સહ-પ્રભાવી

  • સમયુગ્મી 

  • વિષમયુગ્મી 

  • પ્રભાવી 


Advertisement
103.

કોઈ પણ સજીવ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા યોજવામાં આવતું સંકરણ એટલે ........

  • મોનાહાઈબ્રીડ ક્રૉસ

  • એપીસ્ટેટિસ 

  • ટેસ્ટ-ક્રોસ 

  • બૅકક્રોસ 


C.

ટેસ્ટ-ક્રોસ 


Advertisement
104.

જન્યુઓ લક્ષણની જે-તે અભિવ્યક્તિ માટે કેવા હોય છે ?

  • એકકીય, શુદ્ધ 

  • એકકીય, મિશ્ર 

  • દ્વિકિય, શુદ્ધ 

  • એક પણ નહિ.


Advertisement
105. નીચેનમાંથી કયું સંકરણ કસોટી સંકરણ છે ?
  • Tt x tt 

  • tt x tt 

  • Tt x Tt 

  • TT x TT 


106.

પ્રભાવી જનીન એટલે :

  • પોતાના વૈકલ્પિક કારકને અભિવ્યક્ત ન થવા દે. 

  • પોતાના વૈકલ્પિક કારક સાથે-સાથે અભિવ્યક્ત થાય. 
  • જે વૈકલ્પિક કારકની હાજરીમાં અવ્યક્ત રહે તે 

  • જે એકીસાથે એક કરતાં વધુ લક્ષણોની અભિવ્યક્તિ થવા દે તે.


107.

એક લક્ષણના બંને વૈકલ્પિક કારકો ભિન્ન હોય તેવી સ્થિતિ :

  • સહ-પ્રભાવી

  • સમયુગ્મી 

  • અપૂર્ણ પ્રભાવી 

  • વિષમ યુગ્મી 


108.

જો F1 પેઢીમાં પ્રપત બધી જ સંતતી સમયુગ્મી અને નીચી હોય, તો P પેઢીમાં પિતૃઓનું જનીનપ્રકાર પ્રમાણ કયું હોઈ શકે ?

  • Tt અને tt

  • Tt અને Tt

  • TT અને tt 

  • tt અને tt 


Advertisement
109.

જે જનીન પોતાના વૈકલ્પિક કારકની હાજરીમાં અવ્યક્ત રહે તે જનીન કયા નામથી ઓળખાય છે ?

  • સહપ્રભાવી જનીન

  • પ્રભાવી જનીન 

  • પ્રછન્ન જનીન 

  • સમયુગ્મી જનીન 


110.

જ્યારે બે વટાણા છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવે, ત્યારે F1 પેઢીમાં 94 છોડ ઉંચાં પ્રાપ્ત થાય, 89 છોડ નીચા પ્રાપ્ત થાય અને કુલ ગણતરીમાં લેવાયેલા છોડની સંખ્યા 183 હોય, તોપિતૃ પેઢીમાં પરફલન પામેલ પિતૃઓનું જનીનપ્રકાર પ્રમાણ કયું હોઈ શકે ?

  • Tt અને tt

  • Tt અને Tt

  • TT અને tt 

  • tt અને tt 


Advertisement