CBSE
મૅન્ડલના મત અનુસાર એક લક્ષણના નિયંત્રણ માટે કેટલા જનીન જરૂરી છે ?
1 જોડ
2 જોડ
4 જોડ
1
અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ કોની પર કરવામાં આવ્યો હતો ?
ઈ.કોલાઈ
વટાણા
ગુલબાસ
ફળમાખી
C.
ગુલબાસ
F2 પેઢીમાં અપૂર્ણ પ્રભુતાના કારણે ગુલાબસમાં પ્રાપ્ય સંતતિનો સ્વરૂપપ્રકાર અને જનીનપ્રકાર કેવો હતો ?
જનીન પ્રકાર 1:2:1 અને સ્વરૂપ પ્રકાર 1:1
સ્વરૂપ પ્રકાર 3:1 અને જનીનપ્રકાર 1:2:1
સ્વરૂપ અને જનીન બંને પ્રકાર 1:2:1
જનીન પ્રકાર 3:1 અને સ્વરૂપ પ્રકાર 3:1
50%, 25%, 25%
25%, 50%, 25%
25%, 25%, 50%
10%, 20%, 70%
કઈ ઘટનામાં વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય છે ?
પ્રભાવિતા
અપૂર્ણ પ્રભુતા
બહુજનનિક વારસો
સહપ્રભાવિતા
(a+b+c)2
x+y = w+z
(a+b)2
x x y = xy
જો મિરાબિલિસનાં ગુલાબી પુષ્પો ધરાવતા છોડનું સંકરણ સફેદ પુષ્પો ધરાવતા છોડ સાથે કરવામાં આવે, તો F1 પેઢીમાં પ્રપય સંતતિનો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કેવો મળે ?
સ્વરૂપપ્રકાર : ગુલાબી, સફેદ જનીનપ્રકાર : RW. WW
સ્વરૂપપ્રકાર : સફેદ, સફેદ જનીનપ્રકાર : WW, WW
સ્વરૂપપ્રકાર : લાલ, સફેદ જનીનપ્રકાર : RR,WW
સ્વરૂપપ્રકાર : ગુલાબી, ગુલાબી જનીનપ્રકાર : RW, RW
મૅન્ડલના મત અનુસાર એક જનીનના બે વૈકલ્પિક કારકો કયા છે ?
પ્રભાવી, પ્રચ્છન્ન
પ્રભાવી, પ્રભાવી
પ્રભાવી, સહપ્રભાવી
પ્રભાવી, અપૂર્ણ પ્રભાવી
એક લક્ષણ માત્ર એક જ જનીન જોડ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિધાન કઈ બાબતમાં ખોટું પડ્યું ?
બહુજનીનિક વારસો
લિંગસંકલિત વારસામાં
અપૂર્ણ પ્રભુતામાં
સહ-પ્રભાવિતામાં
અપૂર્ણ પ્રભુતાની સમજૂતી અપતા પ્રયોગમાં જ્યારે શુદ્ધ કાક, ગુલાબી અને સફેદ પુષ્પોની પ્રાપ્ય ટકાવારી ક્રમશઃ કેટલી થાય ?
લાલ
ગુલાબી
સફેદ
આપેલ તમામ