CBSE
Tyape O
Tyape A
Tyape B
Tyape AB
પ્લિઓટ્રોપીનું દ્ર્ષ્ટાંત કયું છે ?
સિકલ-સેલ-એનિમિયા
ક્લાઈન ફેલ્ટર સીન્ડ્રોમ
ફિનાઈલ કિટોન યુરિયા (PUK)
ડ્રોસોફિલાની લાલ આંખ
A.
સિકલ-સેલ-એનિમિયા
AB, O
A,B
A, AB
AB, AB
A,B
AB, O
B,B
પ્લીઓટ્રોપીક જનીન એટલે કેવાં જનીન ?
એવા જનીનો કે જે અપૂર્ણ હોય.
એવા જનીનો કે જે બહુવિકલ્પી વારસા માટે જવાબદાર હોય.
એવા જનીનો કે જે ખૂબ પ્રભાવી હોય.
એવાં જનીનો કે જેઓ નેક અસરો સાથે સંકળયેલા હોય.
ડ્રોસોફિલામાં પ્લિઓટ્રોપિક જનીનપાંખની લંબાઈ સિવાય અન્ય કઈ બાબતો માટે જવાબદાર છે ?
શુક્રસંહાશયની રચનામાં
ઓછાં ઈંડા મૂકવા બાબત
દ્ર્ઢલોમ માટે
આપેલ તમામ
એક જ જનીન દ્વરા બે અથવા તેથે વધારે અસંબધિત લક્ષણો ઉપર થતી અસર એટલે ..........
અપૂર્ણ પ્રભુતા
પ્લિઓટ્રોપોટિસમ
બહુવિકલ્પી વારસો
બહુજનીનિક વારસો
O અથવા A
B અથવા AB
A અથવા B
AB અથવા A
મૅન્ડલના આનુવંશિકતાના સંશોધનનું કાર્ય લાંબા સમય સુધી અજાણ રહેવાનુ કારણ કયું છે ?
જૈવિક ઘટનાનું આંકાડાકીય પૃથ્થકરણ કરી વર્ણન કરવાનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો.
સંચારવ્યવહાર નબળો હતો.
કારકોની હાજરી બાબતે ભૌતિક સાબિતી આપવી શક્ય ન હતી.
આપેલ તમામ
IAi
IAIB
IAIA