CBSE
તે પુરુષમાં શુક્રકોષનો પ્રકાર છે.
46A+X, 46A+Y
22A+X,22A+Y
23A+X, 23A+Y
44A+X, 44A+Y
ફૂમિઆ કઈ શ્રેણીના સભ્યો છે ?
લેપિડોપ્ટેરા
ઑર્થોપ્ટેરા
હાયમેનોપ્ટેરા
કોલિઓપ્ટેરા
XX-XO પ્રકર લિંગિનિશ્ચયન એટલે .......
XX-XO લિંગીનિશ્ચયન
કોષમાં રહેલ રંગસુત્રોની સંખ્યા દ્વારા નક્કી થાય.
કોષમાં રજહેલ દૈહિક રંગસુત્રોની સંખ્યા દ્વારા નક્કી થાય.
કોષમાં રહેલ લિંગી રંગસુત્રોની સંખ્યા દ્વાર નક્કી થાય.
XO-નર, XX-માદા
XX-નર, XY-માદા
XX-માદા, XY-નર
XX-મર, XO-માદા
C.
XX-માદા, XY-નર
કયા વૈજ્ઞાનિકે વિષમજન્યુ આધારિત વદ રજૂ કર્યો ?
કૉરેન્સ
ડ્કેવેન પોર્ટ
મેકલુંગે
મૉર્ગન
ડ્રોસોફિલામાં લિંગીનિશ્ચયન માટે જવાબદાર .....
દૈહિક કોષનો પ્રકાર
પ્રભાવી જનીનનો પ્રકાર
અડકોષનો પ્રકાર
શુક્રકોષનો પ્રકાર
જનીનિક સમતુલન થિયરી મુજબ લિંગીનિશ્ચયન કોના દ્વાર થાય છે ?
દૈહિક રંગસુત્રો અને અંતઃસ્ત્રાવોની અસર દ્વારા
લિંગી રંગસુત્ર X-ના આધારે
X-રંગસુત્ર અને Y-રંગસુત્રોના ગુણોત્તરના આધારે
X-રંગસુત્ર અને Y-રંગસુત્રની સંખ્યા પરથી
XO-માદા અને XX-નર માટે કયું દ્રષ્તાંત સાચું છે ?
ભમરા
માંકડ
ફૂમિઆ
તીતીઘોડો
3A+X અને 3A+Y શું છે ?
દૈહિક કોષો પ્રકાર
પક્ષીઓમાં શુક્રકોષના પ્રકાર
નર ડ્રોસિફિલમાં શુક્રકોષના પ્રકાર
મનુષ્યમં શુક્ર્કોષ ના પ્રકાર
XO બંધારણ ધરાવતી માખી કેવા પ્રકારની હોય છે ?
વંધ્ય માદા
વંધ્ય નર
ફળદ્રુપ નર
ફળદ્રુપ માદા