Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

211. તે બારબૉડી માટે સાચો વિકલ્પ છે. 
  • (XXX-1)

  • (X-1)

  • (XY-2) 

  • (2X-1) 


212.

જો દ્વિકિય ડેમ્ભને ખોરાક તરીકે રોયલ જેલી પ્રાપ્ત થાય તો તે શેમાં વિકસશે ?

  • સૂપર ફિમેલ

  • ડ્રોન 

  • વંધ્ય કામદાર 

  • રાણી 


213.

સાસ્તનોનાં કોષકેન્દ્રમાં ઘટ્ટ અભિરંજિત થતું ટપકું એટલે .......

  •  DNA

  • કોષકેન્દ્રિકા 

  • બારબૉડી 

  • રોબોઝોમ્સ


214.

ભુંગકિટકોમાં સમવિભાજન દરમિયાન X રંગસુત્રોનો લોપ થવાથી કેવા પ્રકારના કોષો પ્રાપ્ત થાય ?

  • 2A+XX, 2A+X 

  • 2A+X, 2A+Y

  • 2A+XX, 2A+Y 

  • 2A+X, 2A+X 


Advertisement
Advertisement
215.

સેક્સક્રોમેટીનની શોધ કોણે કરી ?

  • બેરટ્રમ અને મૉર્ગન

  • બાર અને બેરટ્રમ 

  • ડેવનપોર્ટ અને બાર 

  • બેટસન અને પ્યુનેટ 


C.

ડેવનપોર્ટ અને બાર 


Advertisement
216.

જો દ્વિકિય ડિમ્ભને ખોરાક તરીકે રોયલજેલી ન મળેતો કઈ માખી તરીકે વિકસસે ?

  • સૂપર ફિમેલ

  • ડ્રોન 

  • વંધ્ય કામદાર 

  • રાણી 


217. સુપર ફિમેલ રંગસુત્ર ધરાવતી સ્થિતિમાં સંભવિત બારબૉડીને સંખ્યા હોય છે ? 
  • 0

  • 1

  • 2

  • 3


218. ટર્નર સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિમાં કુલ કેટલી બરબૉડી આવેલી હોય છે ? 
  • 0

  • 1

  • 2

  • 3


Advertisement
219.

ગાયનેન્ડ્રોમેર્ફ એટલે :

  • અફલિત જાત 

  • ફળદ્રુપ માદા 

  • માત્ર નરપણાનાં લક્ષણો ધરાવતી વંધ્ય જાત

  • એવી જાત જેમાં નર અને માદા બંનેના લક્ષણો જોવા મળે 


220. XXY રંગસુત્ર ધરાવતા પુરુષમાં બારબૉડી કેટલી હોય છે ? 
  • 0

  • 1

  • 2

  • 3


Advertisement