CBSE
કઈ વિકૃતિ વારસાગત ભાગ્યેજ થાય છે ?
ફલિતાંડ
દૈહિક
જનીનિક
જન્યુજ
મકાઈમાં ta જનીન સમયુગ્મી સ્થિતિમાં શું કરે છે ?
માદા-પુષ્પોનો વિકાસ રૂંધે.
નર પુષ્પો મદા પોષ્પોમાં ફેરવે છે.
માદા-પુષ્પોને નર પુષ્પોમાં ફેરવે.
આપેલ તમામ
કઈ વનસ્પતિમાં માદા-XX અને નર-XYY રંગસુત્રો ધરાવે છે ?
હુમુલસ જાપાનિક્સ
લિવરવટ્સ
ડ્સ્કોરિયા સિનુલેટા
ફ્લેજિરેલેરિયા
A.
હુમુલસ જાપાનિક્સ
સ્પીનેચમાં લિંગનું નિયમન કેવી રીતે થાય છે ?
XX અને XY રંગસુત્રો દ્વારા
એકાકી જનીન m દ્વારા
મ્યુટન્ટ જનીન ta દ્વારા
મ્યુટન્ટ જનીન bs દ્વારા
વિકૃતિ એટલે ...........
કોષની સંખ્યામાં થતો વધારો
રંગસુત્રોના બંધારણમાં બદલાવ
DNA પરના જનીનિક પ્રકારમાં બદલાવ
એક પણ નહિ.
આવૃત્ત બીજધારી માટે કયો વિકલ્પ સાચો છે ?
નર – XO, માદા – XX
નર સમયુગ્મી, માદા વિષમયુગ્મી
નર વિષમયુગ્મી, માદા સમયુગ્મી
નર – XYY, માદા-XX
ta
bs
m
A અને B બંને
કઈ વનસ્પતિમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે ?
ડિસ્કોરિયા સિનુલેટા
લિવરવટ્ર્સ
ફિલેજિલેરિયા
આપેલ તમામ
મકાઈમાં bs જનીન કયા કાર્ય સાથે સંકળાયેલું છે ?
મકાઈની વૃદ્ધિને કુંઠિત કરે.
નર પુષ્પોને માદા પુષ્પોમાં ફેરવે
માદા પુષ્પોને નર પુષ્પોમાં ફેરવે છે.
માદા-પુષ્પોનો વિકાસ રૂંધે.
સ્ફિરોકાર્પસ માટે સાચો વિકલ્પ કયો છે ?
નરમાં એક જ X-રંગસુત્ર અને માદામાં ત્રણ X-રંગસુત્રો આવેલા છે.
(AA+XX) મદા સમયુગ્મી, (AA+XO) નર વિષમયુગ્મી
(8A+X) નર, (8A+Y) માદા
(7A+Y) નરજન્યુજનક અવસ્થા (7A+X) માદા જન્યુજનક અવસ્થા