CBSE
HbS, HbH
HbA, HbS
HbA, HbC
HbH, HbA
B.
HbA, HbS
PKU માં વધારાનો ફિનાઈલ એલેનીન અને તેનાં વ્યુત્પન્નો ક્યાં જમા થાય છે ?
લોહી
મેદપૂર્ણ પેશી
મસ્તિષ્ક મેરિજળ
A અને B બંને
HbS, HbS
HbA, HbA
HbA, HbS
આપેલ તમામ
હિમોગ્લોબીનની શૃંખલાના છઠ્ઠા ક્રમમાં કયો ઍમિનિ ઍસિડ આવેલો હોય છે ?
ગ્લુટામિક ઍસિડ
એસ્પાર્ટિક ઍસિડ
સેરિન
વેલાઈન
ફિનાઈલ એલેનીનનું ટાયરોસિનમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે ?
યુરિએઝ
ટાયરોસિનેઝ
હોમોજેન્ટિસિક ઑર્કિડેઝ
ફિનાઈલ એલેનીન હાઈડ્રોક્સિલેઝ
થેલેસેમિયા ખામી કોના સિદ્ધાંતોને અનુસરે છે ?
ડેવેનપોર્ટ
બ્રિજીસ
મૅન્ડેલિયન
મૉર્ગન
તે Hb ની શૃંખલાના છઠ્ઠા ક્રમમાં ગોઠવાતા સિકલસેલ એનિમિયાં થાય છે ?
સેરિન
એસ્પાર્ટિક ઍસિડ
ગ્લુટામિક ઍસિડ
વેલાઈન
જો બંને પતિ અને પત્નિ માંથી કોઈ એક થેલેસેમિયા માઈનોર હોય, તો તેઓના સંતાન કેવા પ્રાપ્ત થાય ?
થેલેસેમિયા મેજર
સામાન્ય પરંતુ વાહક
થેલેસેમિયા માઈનોર
એક પણ નહિ
તે સિકલસેલ એનિમિયાનું લક્ષણ છે.
Hb ઓછું બને.
પ્રજનન અંગો અલ્પવિકસિત
ઍન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલીન ન બને.
રક્તકણ દાતરડા જેવા બને.
તે સિકલસેલ એનિમિયા થવાનું મૂળભૂત કારણ છે.
Hb ની –શૃંખલા ચોથા ક્રમમાં બદલાવ
Hb ની –શૃંખલા છઠ્ઠા ક્રમમાં બદલાવ.
Hb ની –શૃંખલા છઠ્ઠા ક્રમમાં બદલાવ
Hb ની –શૃંખલામાં પાંચમાં ક્રમમાં બદલાવ