તે Hb from Class Biology આનુવંશિકતા અને ભિન્નતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

281.

જો બંને પતિ અને પત્નિ માંથી કોઈ એક થેલેસેમિયા માઈનોર હોય, તો તેઓના સંતાન કેવા પ્રાપ્ત થાય ?

  • થેલેસેમિયા મેજર 

  • સામાન્ય પરંતુ વાહક 

  • થેલેસેમિયા માઈનોર 

  • એક પણ નહિ


282.

તે સિકલસેલ એનિમિયા થવાનું મૂળભૂત કારણ છે.

  • Hb ની bold alpha–શૃંખલા ચોથા ક્રમમાં બદલાવ

  • Hb ની bold alpha –શૃંખલા છઠ્ઠા ક્રમમાં બદલાવ. 

  • Hb ની bold beta–શૃંખલા છઠ્ઠા ક્રમમાં બદલાવ 

  • Hb ની bold beta–શૃંખલામાં પાંચમાં ક્રમમાં બદલાવ 


283. તે સિકલસેલ માટે વાહક વ્યક્તિ છે. 
  • HbS, HbH

  • HbA, HbS

  • HbA, HbC

  • HbH, Hb


284.

તે સિકલસેલ એનિમિયાનું લક્ષણ છે. 

  • Hb ઓછું બને. 

  • પ્રજનન અંગો અલ્પવિકસિત 

  • ઍન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલીન ન બને.

  • રક્તકણ દાતરડા જેવા બને. 


Advertisement
285.

ફિનાઈલ એલેનીનનું ટાયરોસિનમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે ?

  • યુરિએઝ

  • ટાયરોસિનેઝ 

  • હોમોજેન્ટિસિક ઑર્કિડેઝ 

  • ફિનાઈલ એલેનીન હાઈડ્રોક્સિલેઝ 


286.

થેલેસેમિયા ખામી કોના સિદ્ધાંતોને અનુસરે છે ?

  • ડેવેનપોર્ટ

  • બ્રિજીસ 

  • મૅન્ડેલિયન 

  • મૉર્ગન 


287. સિકલસેલ એનિમિયા થવા માટે જવાબદાર જનીન ક્યું છે ? 
  • HbS, HbS

  • HbA, Hb

  • HbA, Hb

  • આપેલ તમામ


Advertisement
288.

તે Hb ની શૃંખલાના છઠ્ઠા ક્રમમાં ગોઠવાતા સિકલસેલ એનિમિયાં થાય છે ?

  • સેરિન 

  • એસ્પાર્ટિક ઍસિડ

  • ગ્લુટામિક ઍસિડ 

  • વેલાઈન


D.

વેલાઈન


Advertisement
Advertisement
289.

હિમોગ્લોબીનની શૃંખલાના છઠ્ઠા ક્રમમાં કયો ઍમિનિ ઍસિડ આવેલો હોય છે ?

  • ગ્લુટામિક ઍસિડ 

  • એસ્પાર્ટિક ઍસિડ

  • સેરિન 

  • વેલાઈન 


290.

PKU માં વધારાનો ફિનાઈલ એલેનીન અને તેનાં વ્યુત્પન્નો ક્યાં જમા થાય છે ?

  • લોહી 

  • મેદપૂર્ણ પેશી 

  • મસ્તિષ્ક મેરિજળ 

  • A અને B બંને


Advertisement