Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

401.

વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે ...... છે.

  • સિસર ઓરીએન્ટીનમ

  • આઇબેરેસી એમારા

  • મિરાબિલિસ જલાપા

  • પાઇમસ સટાઈવમ


402.
કબરચિતરા બળદનું ત્રણ ગયા સાથે સંકરણ કરાવવામાં આવે છે. A ગાયનાં જનીન પ્રકારનાં લક્ષણો કબરચિતરા બળદને સમાન હોય છે, B ગાય લાલ જ્યારે C ગાય સફેદ છે.. દરેક સમુહની ગાયોની સંતતિમાં કાબરચિતરી ગાયનાં લક્ષણો ધરાવતી કેટલી હોવી જોઈએ?
  • 3:1

  • 2:1:1 

  • 1:2:1

  • 1:1:2


403.
જ્યારે કાબરચિતરા (રોન) રંગની ગાયનું સફેદ બળદ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી સંતતિનો ગુણોત્તર શું હોય?
  • 1:1

  • 1:2:1 

  • 3:1

  • બધી જ કાબર ચીતરી 


404.

નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?

  • સહ-પ્રભાવિતા

  • સંલગ્નના 

  • અપૂર્ણ પ્રભાવિતા

  • આપેલ બધા જ


Advertisement
405.

અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં F2 પેઢી ....... ધરાવે છે.

  • જનીન પ્રકાર ગુણોત્તર 3:1

  • સ્વરૂપ પ્રકાર ગુણોત્તર 3:1

  • જનીન પ્રકાર ગુણોત્તર એ સ્વરૂપ પ્રકારનાં ગુણોત્તરને સમાન

  • આપેલ પૈકી એક પણ નહી


406.

વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે ......... હતાં.

  • મોર્ગન

  • કોરેન્સ

  • રહોડ્સ

  • મેન્ડલ


407.

કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્વ સંકરણ દ્વારા પરિણામી સંકરણ અસર પામે છે?

  • કોષરસીય

  • મિશ્રીત

  • કોષકેન્દ્રીય

  • આપેલ બધા જ


Advertisement
408.

કયા સંકરણ દ્વારા ડોગ ફ્લાવરનાં લાલ, સફેદ અને ગુલાબી પુષ્પની વિવિધ જાતો ઉત્પન્ન થાય છે?

  • Rr X rr 

  • RR X Rr

  • Rr X RR

  • Rr X Rr


D.

Rr X Rr


Advertisement
Advertisement
409.

........... માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.

  • એન્ડ્યુલેશિયન ફૌલ

  • મિરાબિલિસ

  • એન્ટીરાઈનમ

  • આપેલ બધા જ


410.

સહપ્રભાવિતામાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર

  • 2:1:3 

  • 1:2:1

  • 3:1 

  • 2:1 


Advertisement