CBSE
મકાઈમાં ................. નાં પરિણામે આલ્બિનીઝમ જોવા મળે છે.
ઘાતક-જનીન અસર
પેથોજેનિક અસર
પ્રકાશની ઉણપ
ખનિજોની ઉણપ
એપીસ્ટાસિસ (પ્રબલતા)ની શોધ કોનાં દ્વારા કરવામાં આવી હતી?
બેટસન
મેન્ડલ
જોહનસન
શલ
મેન્ડલે ........ નો પ્રસ્તાવ રજૂ કર્યો ન હતો.
અલગીકરણ
મુક્ત વિશ્લેષણ
પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવિત્તા
જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અત્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને ........... કહે છે.
પ્રબળતા
સંદમન (સપ્રેશન)
પ્રભાવિતા
નિષ્ક્રિયકરણ
શિકલ સેલ એનીમિયા .........એ છે.
તે ની જોડનાં એક બેઇઝમાં ફેરફાર થવાથી થાય છે.
લાક્ષણિક રીતે તેનાં કોષકેન્દ્રીયયુક્ત બની અને દાતરડાં જેવો આકાર ધરાવે છે.
તે દૈહિક સંકલિત પ્રભાવી વિશેષક છે.
મનુષ્યમાં ત્વચાનાં રંગની આનુવંશિકતા એ કોનું ઉદાહરણ છે?
મેન્ડેલિયન આનુવંશિકતા
બહુજનીક આનુવંશિકતા
સંપૂરક જનીન
એક જનીક આનુવંશિકતા
પોલિજેનીક જનીનો ........ દર્શાવે છે.
અસમાન સ્વરૂપ પ્રકાર
સમાન જનીન પ્રકાર
સમાન સ્વરૂપ પ્રકાર
સમાન જૈવ રસાયણ
એક જનીન જે અન્ય જનીનનાં પ્રભાવને અવરોધે છે તથા જે સમજાત રંગસૂત્રો પર સમાન સ્થિતિમાં આવેલા ન હોય તેને ........... કહે છે.
એપીસ્ટેટીક (પ્રબળ) જનીન
સપ્લીમેન્ટરી જનીન
ડુપ્લીકેટ જનીન
કોમ્પ્લીમેન્ટરી (પૂરક) જમીન
સૌથી જાણીતો રૂધિર સમુહ ABO રૂધિર જૂથ છે. તેને ABC ની બદલે ABO નામ આપવામાં આવ્યું, કારણ કે તેમાં આવેલો "O" શું સુચવે છે?
RBCs પર એન્ટી A અથવા B એન્ટી કોઈ એક જ હોય છે.
RBCs પર A અને B બંને એન્ટીજન હોતા નથી.
RBCs પર A અને B સિવાયનાં અન્ય એન્ટીજન આવેલાં હોય છે.
A અને B પ્રકારનાં જનીનો પર આ પ્રકારની અતિપ્રભાવિતતા દર્શાવાય છે.
જ્યારે બે મુક્ત રીતે અભિવ્યક્તિ દર્શાવતા પ્રભાવી જનીનો એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા કોઈ પણ ખાસ પ્રકારનો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે, પરંતુ તેઓ જ્યારે એકલા હોય ત્યારે તે સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરી શકતા નથી. આવા પ્રકારના જનીનને ........ કહે છે.
ઇનહિબીટરી જનીન
કોમ્પ્લીમેન્ટરી જનીન
સપ્લીમેન્ટરી જનીન
ડુપ્લીકેટ જનીન
B.
કોમ્પ્લીમેન્ટરી જનીન