CBSE
................ નાં પરિણામે 9:7 ગુણોત્તર થાય.
એપીસ્ટેટીક જનીનો
સપ્લીમેન્ટરી જનીનો
ઘાતક જનીનો
કોમ્પ્લીમેન્ટરી જનીનો
D.
કોમ્પ્લીમેન્ટરી જનીનો
બાળકનું રૂધિર જૂથ 'O' છે. તો તેનાં માતા-પિતાનું રૂધિર જૂથ ............. હોઈ ન શકે.
AB
A અને B
B અને O
A અને O
એન્ડાલ્યુશિઅન ફૌલ (એક પ્રકારની મરઘી) શું ધરાવે છે?
સહ-પ્રભાવિતા
મિશ્ર આનુવંશિકતા
મોઝઈક આનુવંશિકતા
એપીસ્ટાસિસ
ABO-રૂધિર જૂથ ............. નું ઉદાહરણ છે.
સહ-પ્રભાવિતા
કોમ્પ્લીમેન્ટરી જનીન
પ્રબળતા
બહુ વૈકલ્પિક કારકો
દ્વિસંકરણમાં F2 પેઢીનો 15:1 ગુણોત્તર .......... નાં પરિણામે હોવો જોઇએ.
ડુપ્લીકેય જનીનો
પ્રચ્છન્ન એપીસ્ટાસિસ
સપ્લીમેન્ટરી જનીનો
પ્રભાવી એપીસ્ટાસિસ
I0I0
IBI0
IAIB
IBIB
B
A
O
AB
100% પુુુત્ર
AB-રૂધિર જૂથ ........ દર્શાવે છે.
મિશ્ર આનુવંશિકતા
સંયુક્ત આનુવંશિકતા
સહ-પ્રભાવિતા
સંપૂર્ણ પ્રભાવિતા
પિતૃમાંથી એકનું રૂધિર જૂથ A હોય અને અન્યનું B હોય, તો તેમની સંતતિ કયુ રૂધિર જૂથ ધરાવતી હશે?
માત્ર B
માત્ર O
માત્ર AB
A, B, AB, O