CBSE
દ્વિકીય સજીવમાં જોડીમાંનું એક વૈકલ્પિક કારક હાજર હોય, તેવી અવસ્થાને ........... કહે છે.
અર્ધયુગ્મી
અપૂર્ણ પ્રભાવિતા
સમયુગ્મી
વિષમયુગ્મી
એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેના પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધ ધરાવતું હશે?
એક પુત્ર અને એક પુત્રી
બંને પુત્રો અને બંને પુત્રીઓ
બંને પુત્રો
બંને પુત્રીઓ
રંગઅંધ પુત્રી ત્યારે જન્મે જ્યારે.... હોય.
માતા વાહક, પિતા રંગઅંધ
પિતા રંગઅંધ, માતા સામાન્ય
માતા રંગઅંધ, પિતા સામાન્ય
માતા વાહક, પિતા સામાન્ય
હાઈપરટ્રાઈકોસીસ એ ........ છે.
ડાયાજેનિક લક્ષણ
લિંગ અસરકારક લક્ષણ
હોલેન્ડ્રિક લક્ષણ
X-સંકલિત લક્ષણ
નીચેનામાંથી શેમાં આનુવંશિકતા માત્ર નર દ્વારા ઉત્પન્ન થાય છે?
હોલેન્ડ્રિક આનુવંશિકતા
કોષકેન્દ્ર
કોષરસીય
સહપ્રભાવિતા
નીચેનામાંથી કયું લિંગ-સંકલિત લક્ષણ નથી?
ટાલીયાપણું
હિમોફિલીયા
રંગઅંધતા
હાઈપરટ્રાઈકોસીસ
રંગઅંધતા એ ............ છે.
લિંગ અસરકારક
લિંગ મર્યાદિત લક્ષણ
લિંગ સંકલિત લક્ષણ
આપેલ પૈકી એક પણ નહી
1:2:1
1:1:2
1:1:1
2:1:1
Y-રંગસૂત્ર પર એક જનીન આવેલું છે તો તેનું પિતામાંથી પુત્રના થતું સંચરણ .............. તરીકે ઓળખાય છે.
હોલેન્ડ્રિક જનીન
સપ્લીમેન્ટરી જનીન
કોમ્પ્લીમેન્ટરી જનીન
ડુપ્લીકેટ જનીન
A.
હોલેન્ડ્રિક જનીન
રંગઅંધ સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?
સામાન્ય પુત્ર અને આમાન્ય પુત્રી
રંગઅધ પુત્રી અને સામાન્ય પુત્ર
રંગઅધ પુત્ર અને વાહન પુત્રી
સામાન્ય પુત્ર અને વાહક પુત્રી