Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

481.

મેન્ડલ પ્રમાણે “કારક અથવા જનીન”

  • આનુવંશિકતાના એકમો છે.

  • નિશ્વિત વિશેષકોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે.

  • 1 અને 2 બંને

  • આપેલ પૈકી એક પણ નહી


482.

વનસ્પતિમાં 14 રંગસૂત્રોની જગ્યાએ 12 રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની 7 જોડનો અભ્યાસ કર્યો હોય તો પછી ,…….

  • તેણે પ્રભુતાને અવલોકિત કરી શકયો હોત.

  • તે મુક્તવિશ્લેષણનો નિયમ શોધી શક્યો ના હોત,.

  • તેણે સંલગ્નતાને શોધી શક્યો ના હોત.

  • તેણે વ્યતિકરણને શોધી શક્યો હોત


483.

કપ્લિંગ અને રિપલ્શન સિદ્વાંત ........... દ્વારા ઉત્પન્ન કરાયો.

  • મૂલર 

  • દે વ્રિસ

  • મોર્ગન

  • બેટ્સન


484.

વધતી ઉંમર સાથે સંલગ્નતા ........... બને છે.

  • અંત પામે 

  • મજબૂત 

  • નબળી

  • બદલાતી નથી.


Advertisement
485.

વનસ્પતિમાં સંલગ્નતા દર્શાવવો પ્રથમ પ્રયત્ન ......... માં કરાયો.

  • ઝીઆ મેઈઝ

  • ઓએનોથેરા લેમાર્કિઆના

  • પાઈમસ સટાઈવમ

  • લેથિરસ ઓડોરેટસ


486.

મેન્ડલને શેના લીધે સંલગ્ન લક્ષણો ની સમજૂતી આપવામાં મુશ્કેલીઓ પડી હતી?

  • મુક્ત વિશ્લેષણનો નિયમ

  • પ્રભુતાનો નિયમ

  • વિશ્લેષણનો નિયમ

  • આપેલ બધા જ


487.

મેન્ડલે જોયું કે બધી જ F1 સંતતિ વનસ્પતિ-

  • 3:1 નું પ્રમાણ દર્શાવે છે.

  • બે માંથી એક પિતૃ સાથે સામ્યતા ધરાવે છે.

  • બે માંથી કોઈ પિતૃ સાથે સામ્યતા ધરાવતીનથી.

  • બંને પિતૃ સાથે સામ્યતા ધરાવે છે.


488.

ડ્રોસાફિલામાં સંલગ્નતા .......... દ્વારા શોધાયી હતી.

  • કોરેન્સ

  • બેટ્સન

  • મોર્ગન

  • મુલર


Advertisement
Advertisement
489.

ગ્રેગર મેન્ડલ માટે અસત્ય વિધાન પસંદ કરો.

  • તેમના પ્રયોગમાં નમૂનાની માત્રા ઓછી હોય છે.

  • તેમને વટાણા વંશજોની ઘણી બધી વાસ્તવિક સંકરજાતોનો ઉપયોગ કરી કૃત્રિમ પરપરાગનયનના પ્રયોગ કર્યા.
  • તેમણે સાત વર્ષ સુધી બાગાયતી વટાણા પર સંકરણના પ્રયોગો કર્યા.

  • તેમણે જીવવિજ્ઞાનના કૂટ પ્રશ્નો માટે સૌપ્રથમવાર સંખ્યાકીય વિશ્લેષણ અને ગાણિતીય તર્કનો ઉપયોગ કર્યો.

A.

તેમના પ્રયોગમાં નમૂનાની માત્રા ઓછી હોય છે.


Advertisement
490.

જો દ્વિસંકરણના માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ........ શોધી શક્યો હોત.

  • અપાકર્ષણ

  • મુક્ત વિશ્લેષણ

  • પૂર્વજતા

  • સંલગ્નતા


Advertisement