CBSE
માલ્પિધિયનકાયમાંથી ઉત્સર્ગદ્રવ્યનું વહન કઈ તરફ થાય છે ?
PTC
DCT
આંતરડા
મળાશય
નીચે પૈકી કયા સજીવના ઉત્સર્ગઅંગ તરીકે હરિતપિંડ જોવા મળે છે ?
મધમાખી
ઝિંગા
કરોળિયા
વંદો
નીચે પૈકી કયા ચક્ર દ્વારા યુરિયાનું નિર્માણ થાય છે ?
સીટુઈનચક્ર
આર્જિનીનચક્ર
ઓર્નિથીન ચક્ર
ક્રેબ્સચક્ર
વ્યક્તિ ઉપવાસને લાંબા સમય સુધી લંબાવે તો તેના મૂત્રમાં નીચે પૈકી કયા ઘટકનું પ્રમાણ વધારે હોય છે ?
કિટોન્સ
ગ્લુકોઝ
એમિનો ઍસિડ
ચરબી
માલ્પિધિયનકાયમાં થતે દાબગાણની પ્રક્રિયા દરમિયાન ચોખ્ખું દબાણનું મુલ્ય જણાવો.
75mm Hg
50 mm Hg
20 mm Hg
30 mm Hg
મુત્ર દ્વારા Na’ ના સ્ત્રાવ પર નીચે પૈકી કોનું નિયંત્રણ હોય છે ?
એડ્રીનલ બાહ્યક
એડ્રીનલ મજ્જક
અગ્ર પિચ્યુટરી
પર્શ્વ પિચ્યુટરી
પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મૂત્રના પીળા રંગ માટે જવાબદાર
એમોનિયા
યુરિયા
યુરિક ઍસિડ
યુરોક્રોમ
મનુષ્યમાં યુરિક ઍસિડ શેમાંથી નિર્માણ પામે છે ?
પ્રોટીન
પેન્ટોઝશર્કરા
પિરિમિડીન
પ્યુરિન
યુરિયા કોના દ્વારા વહન પામે છે ?
થ્રોમ્બોસાઈટસ
રુધિરરસ
WBC
RBC
માનવશરીરમાંથી યકૃતને દૂર કરવામાં આવે, તો નીચે પૈકી કયા ઘટકનું પ્રમાણ વધી જાય ?
એમોનિયા
CO2
યુરિક ઍસિડ
યુરોયા