CBSE
મૂત્રપિંડ દ્વારા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
આલ્ડોસ્ટેરોન
ગેસ્ટ્રીન
સિક્રિટીન
ઇરીથ્રોપોએટીન
Na+ અને K+ આયનો નું શોષણ ............ માં થતું નથી.
નિકટવર્તી ગૂંચળામય નલિકા
બાઉમેનની કોથળી
હેન્લેનો પાશ
દુરસ્થ ગુંચળામય નલિકા
રુધિરકેશિકાગુચ્છ જલીય દબાણ ............... માં હાજર હોય છે.
માલ્પિધિયન નલિકામાં
મૂત્રપિંડની નલિકામાં
બાઉમેનની કોથળીમાં
મૂત્રવાહિની ની રુધિરકેશિકાગુચ્છમાં
ઓર્જીનેઝની હાજરી પુષ્ટી આપે છે કે...
આર્જીનીન ને સિટુલીનમાં ફેરવાય છે.
યુરિયા ચક્ર નું સંચાલન
યુરિયા ચક્ર ના સંચાલનની શક્યતા
આર્જીનીન તે ઓર્નીથીનમાં ફેરવાય છે.
ગાળણ કે જે બાઉમેનની કોથળીની ગુહામાં એકઠું થાય છે એ ............. છે.
યુરિયા, ગ્યાયકોજન અને પાણી
યુરિયા
પ્રોટીન સિવાયનો રૂધિરરસ
ગ્યાયકોજન અને પાણી
રુધિરકેશિકાગુચ્છ ગાળણ ............ ધરાવે છે.
યુરિયાવિહિન રુધિર
રુધિરકેષો સિવાયનું રુધિર અને પ્રોટીન
ખાંડ સિવાયનો કોષરસ
પ્રોટીન સાથેનું રુધિર પણ કોષવિહિન
મોટા પ્રમાણમાં ચયાપચયની હાનિકારક અને સાર્વત્રિક ઉત્સર્ગ નીપજ ............ છે.
યુરિક એસિડ
C2H5OH
CO2
H2O
યુરિયાનું ઉત્પાદન .............. માં થાય છે.
મૂત્રપિંડ
મૂત્રશાય
પાચનમાર્ગ
સસ્તનોનાં મૂત્રપિંડ ................... ના ઉત્સર્જનમાં અમીબાની આકુંચક રસધાની ને સમાન હોય છે.
યુરિયા
એમોનિયા
ગ્લુકોઝ
વધુ પાણી
રુધિરકેશિકાગુચ્છ ગાળણ ............ છે.
મૂત્ર
પાણીનું મિશ્રણ, એમોનિયા અને કણિકાઓ
રુધિરકણિકાઓ અને કોષરસપ્રોટીન સિવાયનું રુધિર
રુધિરકણિકાઓ સિવાયનું રુધિર