CBSE
જે દ્રવ્યો દર્દીના રુધિરમાંથી દૂર કરવાં હોય તેમનું પ્રમાણ ડાયેલાઈઝિંગ પ્રવાહીમાં કેટૅલું હોવું જોઈએ ?
રુધિરરસમાં હોય તેટલું જ
વધુ
ઓછું
શૂન્ય
ADH નો સ્ત્રાવ ક્યારે અવરોધાય ?
યુરિયાનું વધુ નિર્માણ
મૂત્રપિંડનલિકા વધ સંકોચન પામે
શરીરના પ્રવાહીના કદમાં ઘટાડો નોંધાય
શરીરના પ્રવાહેન કદ સામાન્ય બને
મૂત્રને અધિસંકેન્દ્રિત અને રુધિરને અધોસંકેન્દ્રિત બનાવતો અંતઃસ્ત્રાવ જણાવો.
સ્ટેરોલ્સ
ADH
ઍદ્રિનાલીન
ગ્લુકેગોન
નીચે પૈકી શેમાં થતો ફેરફાર શરીરની આસૃતિ સંવેદી કેન્દ્રોને ક્રિયાશીલ બનાવે છે ?
આયોનિક સાંદ્રતા
શરીરના પ્રવાહીના કદમાં થતો ફેરફાર
રુધિરની માત્રા
આપેલ તમામ
વેસોપેસીન અંતઃસ્ત્રાવનું ઉદ્દભવ સ્થાન જણાવો.
હાયપોથેલેમસ
પશ્વ પિટ્યુટરી ગ્રંથિ
મૂત્રપિંડ
ઍડ્રિનલ ગ્રંથિ
મૂત્રનિકાલ દરમિયાન અનુક્રમે મૂત્રાશયની દીવાલના સ્નાયુનું .......... અને મૂત્રજનનમાર્ગન મૂત્રાશયના ખૂલતા છિદ્રની આસપાસના અવરોધક સ્નાયુઓનું .......... થાય છે.
વિકોચન, સંકોચન
વિકોચન, વિકોચન
સંકોચન, વિકોચન
સંકોચન, સંકોચન
સીબમના બંધારણ માટે સાચો વિકલ્પ શોધો.
ફેટિઍસિડ, સ્ટીરોલ્સ, પાણી, ક્ષાર
મીણ, સ્ટીરોલ્સ, ફેટીઍસિડ, હાઈડ્રોકાર્બન
મીણ, હાઈડ્રોકર્બન, ફેટિઍસિડ, યુરિક ઍસિડ
યુરિયા, લેક્ટિક ઍસિડ, થોડા એમિનોઍસિડ, ક્ષાર
મૂત્રાશયનું સંકોચન અને શિથિલન પર કોના ચેતાતંતુઓના ઊર્મિવેગો દ્વારા થાય છે ?
કરોડરજ્જુ
અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર
મગજના
A અને B બંને
પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા પરસેવાનું બંધારણ જણાવો.
NaCl, સ્ટીરોલ્સ, મીણ, ફેટીઍસિડ, હાઈડ્રોકાર્બન
એમિનોઍસિડ, લૅક્ટિક ઍસિડ, સ્ટીરોલ્સ, મીણ, H2O
લેક્ટિક ઍસિડ, ઍમિનોઍસિડ, H2O, યુરિયા NaCl
H2O, યુરિયા, એમિનોઍસિડ, ફેટિઍસિડ
મૂત્રનિર્માણની પ્રક્રિયાના નિયમન દર્શાવતા ચાર્ટમાં P, Q, R, S, શું દર્શાવે છે ?
P : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે
Q : હાયપોથેલેમસ
R : ADHનો સ્ત્રાવ થાય
S : નલિકાના પશ્વ ભાગમાંથી પાણીનું પુનઃશોષણ થાય
P : શરીરનાં પાણીનું પ્રમાણ ઘટે
Q : પશ્વાનુમસ્તિષ્ક
R : ADHનો સ્ત્રાવ શરૂ કરે
S : નલિકાના અગ્રભાગમાંથી પાણીનું પુનઃશોષણ થાય.
P : શરીરમાં પ્રાણીનું પ્રમાણ વધે
Q : હાયપોથેલેમસ
R : ADHનો સ્ત્રાવ અટકાવે
S : નલિકાના પાછળના ભાગમાંથી પુનઃશોષણની ક્રિયા અટકાવે
આપેલ એક પણ નહિ.