CBSE
ઉત્સર્ગદ્રવ્યોના વહનાનો સાચો ક્રમ ......
મૂત્રપિંડનલિકા → સંગ્રહણ્નલિકા → બિલિનીનલિકા → મૂત્રપિંડનિવાપ
મૂત્રપિંડ નલિકા → સંગ્રહણનલિકા → મૂત્રપિંડ નિવાપ → બિલિનીનલિકા
મૂત્રપિંદનલિકા → મૂત્રપિંડનિવાપ → સંગ્રહણ નલિકા → બિલિનીનલિકા
મૂત્રપિંડનલિકા → બિલિનીનલિકા → સંગ્રહણ નલિકા → મૂત્રપિંડનિવાપ
સ્થળજ સજીવોમાં યકૃતમાં નિર્માણ પામતું ઉત્સર્ગદ્રવ્ય મૂત્રપિંડ કયા માર્ગે પહોંચે છે ?
યકૃતશિરા → પશ્વ મહાશિરા → હદય →ધમનીકાંડ → મૂત્રપિંડધમની
યકૃતશિરા → યકૃતધમની → પશ્વ મહાશિરા → હદય → મૂત્રપિંદધમની
યકૃત્ધમની → હદય → પૃષ્ઠ મહાધમની → મૂત્રપિંડધમની
યકૃતશિરા → પશ્વ મહાશિરા → ધમનકાંડ → હદય → મૂત્રપિંડધમની
A.
યકૃતશિરા → પશ્વ મહાશિરા → હદય →ધમનીકાંડ → મૂત્રપિંડધમની
મૂત્રપિંડ સ્થાન
પ્રથમ ત્રણ કટિકશેરુકાની બંને બાજુએ
છેલ્લી ત્રણ ઉરસીય કશેરુકાની બંને બાજુએ
11 અને 12મી ઉરસીય કેશરુકા અને પ્રથમ કટિકશેરુકાની બંને બાજુએ
12મી ઉરસીય કશેરુકા અને પ્રથમ બે કટિશેરુકાની બંને બાજુએ
તંદુરસ્ત વ્યક્તિમાં બહિર્વાહી ધમનિકા અને અંતર્હાવી ધમનિકાના પોલાણને સંદર્ભે વ્યાસ અનુક્રમે .......
પ્રત્યેક ઉત્સર્ગએકમની કાર્યદક્ષતા પ્રમાણે અનિશ્ચિત
બંને સમાન
વધુ અને ઓછો
ઓછો અને વધુ
મૂત્રનલિકાનો અંતિમ ભાગ
મૂત્રવાહિની
DCT
સંગ્રહણનલિકા
બિલિનલિકા
મૂત્રપિંડશિરા રુધિરનું વહન કઈ તરફ કરે છે ?
મૂત્રપોંડની અંદર અંતર્વાહી ધમનિકા તરફ
પશ્વ ઉપાંગથે મૂત્રપિંડ તરફ
મૂત્રપિંડથી પશ્વમહાશિરા તરફ
પશ્વ મહાશિરાથી મૂત્રપિંડ તરફ
રુધિરકેશિકાગુચ્છ સંકેન્દ્રણ મૂત્રપિંડના કયા ભાગમાં હોય છે ?
કેલાઈસિસ
મૂત્રપિંડ બાહ્યક
મૂત્રપિંડનિવાપ
રિનલ પિરામિડ
બાઉમેનકોથળીની આંતરિક દીવાલમાં વિશિષ્ટ ગોઠવણી કરી ગાળણછિદ્રાની રચના કરતાં કોષો જણાવો.
પોડોસાઈટ્સ
પાક્ષ્મલકોષો
સ્તૃત અધિચ્છદકોષો
ધનાકાર અધિચ્છદ
તેનું અસ્તર ઘનાકાર અધિચ્છદીય કોષોનું બનેલું છે.
PTC
DTC
હેન્લેનો આરોહી પ્રદેશ
આપેલ તમામ
રિનલ પિરામિડ સંદર્ભે અસંગત ......
સંગ્રહણનલિકા
વાસારેક્ટા
ગૂંચળાદાર નલિકા
હેન્લેનો પાશ