Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

101. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : શરીરમાં નિર્માણ પામતાં NH3 ને તે જ અથવા અન્ય સ્વરૂપમાં નિકાલ કરવો જરૂરી છે.
કારણ R : NH3 પાણીમાં અદ્રાવ્ય છે.

  • A અને R સાચાં છે. R એ A ની સચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.


102. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : વાસોપ્રેસીન એ DCTમાં પાણીની પ્રવેશ્યતા વધારે છે.
કારણ R : વાસોપેસીનની ગેરહાજરીમાં પાણીનું પુનઃશોષણમાં ઘટાડો નોંધાય છે અને મંદમૂત્ર વૃદ્ધિ થાય છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.


Advertisement
103.

હિમોડાયાલિસિસ માટે સાચું શું ?

  • શુદ્ધ થયેલ રુધિરને દર્દીની ધમનીમાં પંપ કરવામાં આવે છે. 

  • હિમોડાયાલિસિસ મૂત્રમાં પથરીના દર્દી માટે આશિર્વાદરૂપ છે.

  • ડાયેલાઈઝિંગ પ્રવાહીન ઘટકોરુધિરરસને મળતા આવે છે, પરંતુ તેમાં યુરિયા વધારે હોય છે. 

  • ઍન્ટિહિપેરિન શુદ્ધ રુધિરમાં ભેળવવામાં આવે છે.


D.

ઍન્ટિહિપેરિન શુદ્ધ રુધિરમાં ભેળવવામાં આવે છે.


Advertisement
104.

આપેલ વિધાન સાચા છે ખોટા તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો.

1. હેન્લેના પાશની લંબાઈ જેમ ઓછી હોય તેમ મૂત્રની સાંદ્રતા વધુ 
2. નલિકામાં સ્ત્રાવની ક્રિયા મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકામાં થાય છે. 
3. ઔષધકીય દ્રવ્યો અને H+ નું પુનઃશોષણ થાય છે. 
4. નિકટવર્તી ગૂંચળામય નલિકાનું અસ્તર લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે.  

  • TTTF

  • FFFF 

  • FFTT 

  • TFFT 


Advertisement
105.

આપેલ વિધાન સાચા છે ખોટા તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો.

1. સંગ્રહણનલિકાઓ જોડાઈને મૂત્રપિંડનિવાપ રચે છે.
2. સંગ્રહણનલિકા મૂત્રનું નિર્માણ અને વહન કરે છે.
3. હેન્લેના પાશના પાતળા અવરોહી ભાગનું અસ્તર ઘનાકાર અધિચ્છદનું બનેલું છે.
4. હેન્લેના પાશના આરોહી ભાગનું અસ્તર ચપટા અધિચ્છદીય કોષોનું બનેલું છે.

  • FFTT

  • FTTF 

  • FTTT 

  • TFTT 


106. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : માનવમાં મોટાભાગના ઉત્સર્ગદ્રવ્યો પાણીમાં દ્રાવ્ય હોય છે.
કારણ R : પાણીએ એક અનાઅવશ્યક પ્રક્રિયક છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.


107. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : રણપ્રદેશમાં વસતાં સસ્તન પ્રાણીઓનાં મૂત્ર વધુ સાંદ્ર હોય છે.
કારણ R : આ પ્રાણીઓમાં હેન્લેના પાશની લંબાઈ ઘણી ઓછી હોય છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.


108.

આપેલ વિધાન સાચા છે ખોટા તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો.

1. મૂત્રત્યાગી પરાવર્તી ક્રિયા છે, પરંતુ કેટલાક અંશે ઐચ્છિક રીતે નિયંત્રિત છે. 
2. મનુષ્યશરીરની જરૂરિયત પ્રમાણે અધિસાંદ્ર અને અધોસાંદ્ર મૂત્ર ત્યાગ કરી શકે છે. 
3. ત્વચા નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યના નિકાલમાં સહાયક છે. 
4. DCT માં H2O, Na અને HCO2 નું પુનઃશોષણ થાય છે.    

  • FFTF

  • FTFF

  • FTTT 

  • TTTT 


Advertisement
109.

આપેલ વિધાન સાચા છે ખોટા તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો.

1. માનવશરીરમાં યુરિયામાંથી એમોનિયા યકૃતમાં બને છે. 
2. વિહગ, સ્નેઈલ, લાસ્થિમસ્ત્ય યુરિક ઍસિડ ત્યાગી છે. 
3. ડાબું મૂત્રપિંડ જમણા મૂત્રપિંડ કરતાં સહેજ ઊંચું હોય છે. 
4. એમોનિયામાંથી એમિનોઍસિડ નિર્માણની પ્રક્રિયા એટલે વિનત્રલીકરણ   

  • FFTT

  • TFTF

  • FFTF 

  • FTTF 


110.

આપેલ વિધાન સાચા છે ખોટા તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો.

1. અવરોહીકેશિકાના બાહ્ય તરફના ભાગમાં પ્રવાહી સંદ્રતા 400 mOsmoil-1
2. મજ્જકના મધ્યભાગમાં આવેલી આરોહીકેશિકામાં પ્રવાહી સાંદ્રતા 600 mOsmoil-1 
3. મૂત્રપિંડનલિકાના હેન્લેના પાશના મજ્જક તરફ આવેલા વળાંકપ્રદેશમાં ગાળણસાંદ્રતા 1200 mOsmoil-1
4. DCT માં ગાળણસાંરતા 100 થી 300 mOsmoil-1     

  • TFTT

  • TFFT 

  • TTTT

  • FFTT


Advertisement