Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

211.

જાતિની વસતિમાં મ્યુટન્ટ જનીનના ફેલાવાની તકો વધે છે. જ્યારે ....... હોય.

  • પ્રભાવી

  • પ્રભાવી પણ નહી પ્રચ્છન્ન પણ નહી

  • પ્રચ્છન્ન

  • પ્રાકૃતિક પસંદગી થાય છે.


212.

વિકૃતિઓ કૃત્રિમ રીતે શેના દ્વારા પ્રેરિત કરી શકાય છે?

  • વિકિરણો 

  • રસાયણો 

  • આપેલ પૈકી એક પણ નહી 

  • એક અને બે બંને


213.

વરસાગત અને ઉદ વિક્રાસીય ફેરફારોની તકો આવી જાતિઓ જે પ્રજનન કરે છે દ્વારા તેમાં વધારે હોય છે.

  • લિંગી પ્રજનન

  • અલિંગી પ્રજનન

  • અસંયોગીજનન

  • ભાજન


214.

એકાએક જનીનિક ફેરફારનો સિદ્વાંત જે જાતિઓમાં સચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે

  • વિકૃતિ

  • ઇપાર્જિત લક્ષણોની વારસાગતતા

  • પ્રાકૃતિક પસંદગી

  • વારસાગતતાના નિયમો


Advertisement
215.

જીવ વિજ્ઞાનની ક્રાંતિકારી સંકલ્પનઓમાંથી એક ચાર્લ્સ ડાર્વિનની જાતિઓની ઉત્પત્તિ સાથે જોડાય છે?

  • પ્રાકૃતિક પસંદગી યોગ્ય તેમની ચિરંજીવિતા તરફ દોરી જાય છે.

  • જનીન વિકૃતિ

  • અંગેનો ઉપયોગ અને બિન ઉપયોગ

  • જનીન દ્રવ્યનો સિદ્વાંત


216.

મોટા ભાગની પ્રાકૃતિક વિકૃતિઓ .......... છે.

  • અર્ધ જીવલેણ
  • હાનિકારક
  • ઉપયોગી 

  • તટસ્થ અથવા હાનિકારક 


217.

ઉદવિકાસની ક્રિયા વિધિ સમજાવવા વિકૃતિ વાદ હ્યુગો દ્ર-વિગ્રો આપ્યો હતો તેમણે ....... પર પ્રયોગ કર્યો.

  • ઇવનીંગ પ્રાઈમરોઝ

  • વટાણા 

  • ફળમાખી 

  • ચાઈનારોઝ


218.

વિકૃતિઓ સામાન્ય રીતે ........ હોય છે.

  • પ્રભાવી

  • પ્રચ્છન્ન

  • ઉપયોગી 

  • હાનિકારક


Advertisement
219.

ડાર્વિનવાદની એક મુખ્ય ટીકા છે જે .....

  • તે પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદાજિત પ્રજનનીય ક્ષમતા વધારે કરે છે.

  • તે અવશિષ્ટ અંગોને સમજાવતું નથી.

  • તે એવું ધારે છે કે પૃથ્વી પરનું પર્યાવરણ યુગોથી બદલાતું આવ્યું છે.

  • તે ભિન્નતાઓને આનુવંશિકતા સાથે સમજાવતું નથી


220.

વિકૃતિનું કારણ:-

  • DNA માં ફેરફાર

  • રંગસૂત્રોમાં ફેરફાર

  • જનીનોમાં ફેરફાર

  • આપેલ બધા જ


Advertisement